મોર્નીંગ સનરાઈઝ જ્યુસ- ટેસ્ટી અને હેલ્થી જ્યુસ, દરેક વ્યક્તિએ પીવું જોઈએ…

મોર્નીંગ સનરાઈઝ જ્યુસ (Morning Sunrise juice)

સર્વ – 2 વ્યક્તિ માટે

સામગ્રી –

– 1/2 બાફેલો બીટ,
– 1/2 કાકડી,
– 2 આમળા,
– 1 નાનો ગાજર,
– 1 નાનો ટામેટો,
– 1 નાનો વાટકો દાડમ,
– તુલસી – ફુદીના ના પાન,
– સંચળ મીઠું,

રીત –

– બધી સામગ્રી મિક્સર માં લઈ જરૂર મુજબ પાણી નાખી એકરસ કરો.
– તૈયાર.

રસોઈની રાણી : લતા લાલા

ખુબ હેલ્થી છે આ જ્યુસ ઘરમાં દરેક વ્યક્તિ ને પીવડાવજો. શેર કરો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

 

ટીપ્પણી