તમે ખાધું છે અરે ખાધું શું સાંભળ્યું છે મેક્સિકન ખીચુ? તો આજે બનાવી પણ લો.. શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

મેક્સિકન ખીચુ !

સામગ્રી :

મકાઇનો લોટ એક બાઉલ,
પાણી પોણો બાઉલ,
સોડા એક ટી ચમચ,
મીઠુ એક ચમચી,
તેલ બે ચમચી,
મિક્સ શાકભાજી,
મિક્સ હબ એક ચમચી ચીલી ફલેકસ,
એક ચમચી,

શાકભાજી :

વટાણા,
ગાજર,
કેપસિકમ મરચા,
તીખા મરચા,
લીલી ડુંગળી,
લીલુ લસણ,

બનાવવાની રીત :

સો પ્રથમ પાણીને ઉકળવા માટે મૂકી ને તેમા તેલ સોડા મીઠૂ જીરૂ અને શાકભાજી ઉમેરો પછી મકાઈનો લોટ નાખીને સારી રીતે મિક્સ કરી બાકીના તમામ પ્રકારની સામગ્રી ઉમેરીને વેલણ થી ખીચા ને હલાવો. 10મીનીટ ઢાંકણ ઢાંકી ને બફાવા દો. પછી લીલુ લસણ અને ગાજર થી સજાવટ કરી ને તેલ સાથે ગરમાગરમ ખાઓ અને ખવડાવો.

રસોઈની રાણી : નૈના ભોજક

શેર કરો આ વાનગી તમારા મિત્રો સાથે અને દરરોજ આવી ચટાકેદાર વાનગીની માહિતી મેળવવા લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block