Mexican Green Salsa (મેક્સિકન ગ્રીન સાલ્સા)

1011629_155142058023578_1603990572_n

 

મેક્સિકન ગ્રીન સાલ્સા:

 

* સામગ્રી:

– 8 કાચા ટોમેટો

– 1/2 ડુંગળી, મધ્યમ કદની

– લસણ, 3 કળી

– 2 જેલેપેનો પેપર

– 1 કપ લીલા ધાણા

– 1 કાચો એવોકાડો

– સ્વાદ પ્રમાણે મીઠું

– 1/2 ટી સ્પૂન કાળા મરી

 

* રીત:

ટમેટા, ડુંગળી, જેલેપેનો અને લસણને પીસીને પેસ્ટ બનાવી લો. લીલા ધાણાને ઝીણા સમારી લો અને એવોકાડોને નાના ટુકડામાં સમારી લો. એક સર્વિંગ બાઉલમાં બધી જ સામગ્રીને મિક્સ કરો. તેના પર મીઠું અને મરી ઉમેરીને સર્વ કરો.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block