Masala Chees Corn Balls (મસાલા કોર્ન ચીઝ બોલ્સ)

1016386_10201930778217915_1952908144_n

 

જાણો અને માણો, “મસાલા કોર્ન ચીઝ બોલ્સ”

=========================

 

સર્વિંગ – 8 – 10 બોલ્સ

 

સામગ્રી :

કોર્ન , બાફેલા , સેમી ક્રશ – 1 /2 કપ

ચીઝ , છીણેલી – 1 કપ

કોર્ન ફ્લોર – 1 ટે .સ્પૂન

મેદા – 1 ટે .સ્પૂન

આદુ , ઝીણું કટ કરેલું – 1 ટી .સ્પૂન

મરી પાવડર – 1 / 4 ટી .સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

લીંબુ નો રસ – 1 ટે .સ્પૂન

સોડા – ચપટી

લીલા મરચા – 2 નંગ

લાલ મરચું પાવડર – 1 / 4 ટી .સ્પૂન

શેકેલું જીરું પાવડર – 1 / 4 ટી .સ્પૂન

કોથમીર – ટે .સ્પૂન

પાણી જરૂર મુજબ

ઓઈલ તળવા માટે

 

રીત :

 

એક બોવ્લ માં બધી સામગ્રી ભેગી કરી લો. બોલ નો આકાર આપી તળી લો .

ટમેટો ચીલી સોસ સાથે પીરસો .

 

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!