સફળતાના 21 મંત્રો દરેકે અનુસરવા જેવા

Businessman shouting her victory to the world

??1. પોતાની કમાણીથી ઓછો ખર્ચ થાય એવુ જીવન બનાવો.
??2. દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના વખાણ કરો.
??3. પોતાની ભૂલ સ્વીકારવામાં ક્યારેય સંકોચ ન કરો.
??4. કોઈના સપનાઓ ઉપર હસો નહિ.
??5. તમારી પાછળ ઉભાલા વ્યક્તિને પણ ક્યારેક ક્યારેક આગળ જવાની તક આપો.
??6. રોજ થઇ શકે તો સૂર્યને ઊગતો નિહાળો.
??7. બહુ જ જરૂરી હોય તો જ કોઈ વસ્તુ ઉધાર લો.
??8. કોઈ પાસેથી કાંઈ જાણવું હોય તો વિવેકથી પણ બે વાર પૂછજો.
??9.કરજ અને દુશ્મનને ક્યારેય મોટો ન થવા દો.
??10. ભગવાન ઉપર પૂરો વિશ્વાસ રાખો.
??11. પ્રાર્થના કરવાનું ક્યારેય ન ભૂલો, પ્રાથનામાં અપાર શક્તિ હોય છે.
??12. પોતાના કામથી જ કામ રાખો.
??13. સમય સૌથી કીંમતી છે, એને ખોટા કામ માં વ્યર્થ ન કરો.
??14. જે તમારા પાસે છે એમાં જ ખુશ રહેતા શીખો.
??15. ક્યારેય કોઈની નિંદા ન કરો ,કેમ કે નિંદા એ નૌકાં માં છેદ સમાન છે. છેદ નાનો હોય કે મોટો નૌકાંને ડુબાડી જ દે છે.
??16.હંમેશા હકારાત્મક વિચારો રાખો.
??17. દરેક વ્યક્તિ એક આવડત લઈને જન્મે છે, બસ એ આવડતને દુનિયાની સામે લાવો.
??18. કોઈ કામ નાનું નથી હોતું દરેક કામ મોટું જ હોય છે,જેમ ક વિચારો જે કામ તમે કરી રહ્યા છો એ કામ તમે ના કરો તો દુનિયા ઉપર શું અસર થાય છે ?
??19. સફળતા એને જ મળે છે જે કઇક કરે છે.
??20. કંઈક પામવા માટે કઈ ખોવું નહીં કંઈક કરવુ પડે છે.
??21.અને એક છેલ્લી વાત જીવનમાં ‘ગુરૂ’ ન હોય તો જીવન બેકાર છે. એટલા માટે જ જીવન માં ‘ગુરૂ’ જરૂરી છે, ‘ગુરુર’ (અભિમાન) નહિ.

વૃક્ષ ઘરડું જ ભલે, પણ ફળિયામાં રહેવા દો,
ફળ નહીં તો, છાયો તો આપશે જ. એવી જ રીતે માતા પિતા ઘરડાં જ ભલે, ઘરમાં જ રહેવા દો,

સંપત્તિ તો નહીં કમાવી શકે, પણ તમારા છોકરાંઓને સંસ્કાર તો અવશ્ય આપશે જ. વધુમાં વધુ આગળ શેર કરો.

ટીપ્પણી