“મકાઈના લોટનું ખીચું” – બનાવો અને ઠંડીની મોસમમાં ખાવ ગરમાગરમ..

“મકાઈ ના લોટ નું ખીચું”

સામગ્રી:

મકાઈ નો લોટ – 1 કપ,

પાણી – 2 કપ,

લસણ ની પેસ્ટ – 2 ટે .સ્પૂન,

લીલા મરચા ની પેસ્ટ – 2 ટે .સ્પૂન,

અજમો – 1 ટી .સ્પૂન,

મીઠું સ્વાદ મુજબ,

ઓઈલ – 3 ટે .સ્પૂન,

રીત :

એક તપેલી માં ઓઈલ ગરમ કરો . ટેમ્પ લસણ ની પેસ્ટ , મરચા ની પેસ્ટ સાતડો . તેમાં પાણી , મીઠું , અજમો નાખી પાણી ને એક ઉભરો આવે પછી તેમી મકાઈ નો લોટ નાખો . બરાબર હલાવો જેથી ગાથા ના રહે . 5 મિનીટ ધીમમ ફલમે પેર થવા દો . ગરમા ગરમ પીરસો ઘી સાથે .

દરરોજ અવનવી રેસીપી જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block