આ ૨૧ મેનર્સ તમારી લાઈફને વધુ પરફેક્ટ બનાવશે !

આ ૨૧ મેનર્સ તમારી લાઈફને વધુ પરફેક્ટ બનાવશે ! એક વ્યક્તિ તરીકે આપણામાં કઈ સારી રીતભાત હોવી જોઈએ? જેઆપણા લાઈફને સંપૂર્ણ બનાવે ?

૧. જેની પાસેથી તમારે પાણીના ગ્લાસ માટે પૂછવાનું હોય તેની સાથે પણ નમ્રતા થી વાત કરો.

૨. છીંક ખાવ કે કફ આવે ત્યારે મોઢા પર હાથ રાખો, કોઈના મોઢા પર પથ્થર મારી સોરી કેહવું ઠીક નથી.

૩.ઓફીસ હોવ ત્યારે મોટે થી ના બોલો ત્યાં તમે એકલા કામ નથી કરતા.

૪. તમારું વ્યક્તિત્વ તમે તમારી સાથે કામ કરતા સહકર્મચારી સાથે કેવું વર્તન કરે છે એ પરથી ખબર પડે છે માટે સારું વર્તન કરો.

૫. બીજા સાથે વાત કરો ત્યારે સનગ્લાસ કાઢી નાખવા જોઈએ.

૬.મીટીંગમાં સમયસર પહોચો, મોડા જવા થી તમે વધારે મહત્વના છો એ નહિ બતાવે બીજાના ટાઇમ ની કિમત કરો.

૭.એક મજબુત માણસ જ સોરી કઈ સકે અને તેનાથી વધુ મજબુત માણસ જ માફી આપી સકે છે.

૮.કોઈકને જરૂર હોયને તમે તમરી સીટ બેસવા આપો તે એક સારી વાત છે.

૯. તમારા માં બાપ જોડે કદી ખરાબ રીતે વાત નાં કરો.

૧૦.જાહેરમાં ફોન પર મોટેથી વાત ન કરો તમારા વિષયમાં જાણવા કોઈને રસ નથી હોતો.

૧૧.કોઈકના રૂમમાં જતા પેહલા સીધા ઘુસવાને બદલે નોક કરો.

૧૨.કોઈની સાથે વાત કરો ત્યારે ફોન હલાવ્યા ના કરો.

૧૩.હોટેલમાં વેઈટર સાથે ખરાબ રીતે ના વર્તો તેને પણ માન આપો

૧૪.કોઈના પણ પ્રાઈવેટ મેસેજ ના વાંચો પ્રાઈવસીને માન આપો.

૧૫. જો તમને કોઈ રોંગ નમ્બર પરથી ફોન આવે શાંતિ થી વાત કરો ખરાબ વર્તન ના કરો.

૧૬.જો શક્ય હોય તો તમે જે જગ્યાએ મુતરડીમાં ગયા હોય અને બીજા વચ્ચે એક ગેપ રાખો.

૧૭.જો તમે બે વાત કરોને ત્રીજું આવે તો તેના વિષે સામેવાળાને જણાવો.

૧૮.તમે જીમમાં હોવ ત્યારે ડમ્બેલ્સ અને પ્લેટસ ને ફેંકો નહી સરખા નીચે મુકો.

૧૯. ડમ્બેલ્સ વાપર્યા પછી તેને રી – રેક કરવાનું ના ભૂલો.

૨૦. કોઈને કોઈ ફેવર કરો તો શાંતિ થી વાત કરો જેમકે શું તમે મારી ફિટનેસ ચેનલ ફીટ ટ્યુબરને જોવી પસંદ કરશો?

૨૧.જો તે નાં કહે તો ખોટું નાં લગાડવું.

સાભાર – વિવેક મિત્તલ (ફિટનેસ એક્સપર્ટ)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block