કેન્સર વિશેની આ બેઝીક માહિતી દરેકે જાણવી.. શેર કરવાનું ભૂલતા નહિ..

વર્ષો સુધી એમજ માનવામાં આવ્યું છે કે કેમોથેરાપીએ કેન્સરની એકમાત્ર સારવાર છે પરંતુ હમણાં જોન્સ હોપ્કીન્સે શોધી કાઢ્યું છે કે કેન્સરની બીજી પણ એક સારવાર ઉપલબ્ધ છે.

૧. દરેકના શરીરમાં કેન્સરના કોષો હાજર જ હોય છે. આ કોષો જ્યાંસુધી કેટલાય કરોડોની સંખ્યામાં વૃદ્ધિ પામે પછી જ તેમને કોઈપણ ટેસ્ટમાં જોઈ શકાય છે. જયારે ડોકટરો કેન્સરના દર્દીને સારવાર પછી એમ જણાવે કે તેઓ હવે કેન્સર મુક્ત છે તેનો અર્થ એ નથી કે તેમના શરીરમાં કેન્સરના કોષો નથી પણ એ કોષોને ટેસ્ટમાં પકડી શકાય એટલા વૃદ્ધિ પામ્યા હોતા નથી.

૨. કેન્સરના કોષો વ્યક્તિના જીવનગાળામાં ૬ થી માંડીને ૧૦ કે તેથી વધારે વખત અસ્તિત્વમાં આવે છે.

૩. જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો કેન્સરના કોષો વૃદ્ધિ પામતા અને ગાંઠમાં પરિવર્તિત થતા અટકે છે અને તેનો નાશ થઇ જાય છે.

૪. જયારે વ્યક્તિને કેન્સર થાય છે તો એનો અર્થ એ થાય છે કે એ વ્યક્તિમાં અનેક પ્રકારની પોષણની ઉણપ છે. જે વારસાગત, વાતવરણજન્ય, ખોરાકને લગતા કે જીવનશૈલીને લગતા કારણોથી થઇ શકે છે.

૫. આ ખામીને દૂર કરવામાટે ખોરાકમાં જરૂરી સુધારા કરવા ઉપરાંત વધારાના પોષણ માટે યોગ્ય માત્રામાં દવાઓ દ્વારા રોગપ્રતિકારક શક્તિને વધારી શકાય છે.

૬. કેમોથેરાપીમાં ઝડપથી વૃદ્ધિ પામી રહેલા કેન્સરના કોષોને ઝેર જેવી અસરથી વધતા અટકાવવા અને એમનો નાશ કરવામાં આવે છે જેમાં ઝડપથી વૃદ્ધિ પામી રહેલા શરીરને જરૂરી એવા બોનમેરો અને પાચનતંત્રના કોષોનો પણ નાશ થાય છે અને તેના કારણે કીડની, લીવર, હૃદય, ફેફસા જેવા અંગોને કાયમી નુકસાન થઇ શકે છે.

૭. કેન્સરના કોશોનો નાશ કરવાની સાથે કેમોથેરાપીના કિરણો તંદુરસ્ત કોષો અને માંસપેશીઓનો નાશ કરે છે જેના કારણે અંગોને નુકસાન થાય છે.

૮. શરૂઆતની કેમોથેરપી અને કિરણોત્સર્ગની સારવાર થી કેન્સરની ગાંઠ મોટી થતી અટકે છે અને નાની થાય છે પણ લાંબાગાળાની સારવારમાં ગાંઠ સંપૂર્ણપણે નાબૂદ થવાની શક્યતાઓ ઓછી છે.

૯. જયારે કેમોથેરાપી અને કિરણોત્સર્ગ ના અતિશય ઝેરી પદાર્થોના હુમલાના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ લગભગ ખતમ થઇ જાય છે અને દર્દીને અનેક પ્રકારના ઇન્ફેક્શન અને બીમારીઓ લાગે છે.

૧૦. કેમોથેરાપીના કારણે કેન્સરના કોષો વધારે ચંચળ અને પરિવર્તનશીલ બને છે વધારે પ્રતિકાર કરે છે અને આવા કોષોનો નાશ કરવો અઘરો બને છે.

૧૧. કેન્સર સામે લડવાની એક અસરકારક પદ્ધતિ એ છે કે કેન્સરના કોષોને “ભૂખે મારવા” એટલેકે એમને મળતા પોષણને અટકાવી દેવું.

• કેન્સરના કોષો શેના ઉપર જીવે છે?

• ખાંડ –  ખાંડ એ કેન્સરના કોષોનો મુખ્ય આહાર છે ખાંડ નો આહારમાં ઉપયોગ ઓછો કરવાથી કેન્સરના કોષોને પોષણ મળતું અટકે છે. યાદ રાખો, ખંડની અવેજીમાં વાપરતા NutraSweet, Equal, Spoonful વગેરે જેવા પદાર્થો with Aspartame નામના ઘટક માંથી બને છે જે હાનીકારક છે તેના બદલે મનુકા, મધ કે ગોળની કાંકરીનો ઉપયોગ કરી શકાય પણ ખુબજ ઓછી માત્રામાં.

• બજારમાં મળતા મીઠામાં તેણે સફેદ બનાવવા માટે રસાયણોનો ઉપયોગ થાય છે એના બદલે સમુદ્રનું મીઠું ઉપયોગમાં લેવું જોઈએ

• દૂધ પાચનતંત્રમાં મ્યુકસ નામનું જાડું ચીકણું પ્રવાહી તૈયાર કરે છે જે કેન્સરના કોષો નો ખોરાક છે માટે દૂધના બદલે સોયા મિલ્ક જેવા અવેજીરૂપ પદાર્થોના સેવન થી કેન્સરના કોષોને પોષણ મળતું અટકે છે.

• કેન્સરના કોષો એસીડીક પરિસ્થિતિમાં વધે છે અને માંસાહાર શરીરમાં એસીડ વધારે છે માટે માંસના બદલે માછલી અને થોડુંક ચીકન આહારમાં લેવું હિતાવહ છે માંસમાં સજીવ પ્રાણીઓમાં રહેલા બેક્ટેરિયા નાશકો વૃદ્ધિ માટેના અંત:સ્ત્રાવો અને પરોપજીવી સુક્ષ્મ જીવો હોય છે જે ખાસ કરીને કેન્સરના દર્દીને માટે હાનીકારક હોય છે.

• ૮૦% લીલા શાકભાજીઓ ફળોના રસ આખા ધાન્યો સુકામેવા બિયાં વાળા પદાર્થોનો આહારમાં ઉપયોગ કરવાથી શરીરમાં ક્ષારનું પ્રમાણ વધે છે અને ક્ષારયુકત શારીરિક પ્રકૃતિ ફાયદાકારક બને છે. ૨૦% રાંધેલો આહાર જીવનતત્વ નું ઉત્પાદન કરે છે જે ૧૦ થી ૧૫ મીનીટમાં તંદુરસ્ત કોષોનું સર્જન અને વૃદ્ધિમાં મદદ કરે છે.

• જીવનસત્વના ઉત્પાદન અને તંદુરસ્ત કોષોના સર્જન માટે દિવસમાં ૨ થી ૩ વખત તાજા શાકભાજીનો રસ પીવો જોઈએ અને કાચા લીલા શાકભાજી ખાવા જોઈએ.

• કેફીનની ભરપુર માત્રા વાળા ચા,કોફી,ચોકલેટ જેવા પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ એના બદલે લીલી ચા એક શ્રેષ્ઠ ઉપાય છે જેમાં કેન્સર સામે પ્રતિકાર કરે એવા તત્વો હોય છે.

• પાણી- શુદ્ધ કરેલું અને ગાળેલું પાણી પીવું જોઈએ નળના પાણી માં અને ધાતુઓ અને હાનીકારક તત્વો હોય છે તેણે ટાળવું જોઈએ અને ડીસ્ટિલ વોટર માં એસીડ હોય છે માટે એને ટાળો.

• માંસ માં રહેલું પ્રોટીન પચવામાં ભારે હોય છે અને આંતરડામાં રહેલું નહિ પચેલું પ્રોટીન કહોવાઇજાય છે અને વધારે ઝેરી રસાયણો હાની કારક બને છે.

• કેન્સરના કોષોની બહારની દીવાલ પ્રોટીનની બનેલી હોય છે અને માંસ નો ઉપયોગ ઓછો કરવા થી પાચકરસો વધારે ઝરે છે અને તે કોષોની દીવાલોને તોડીને તેમનો નાશ કરે છે.

• કેટલાક વધારાના પોષક દ્રવ્યો રોગપ્રતિકારક શક્તિ (IP6, Flor-ssence, Essiac, anti-oxidants, vitamins, minerals, EFAs etc.) વધારીને શરીરના પોતાના મારક કોષોને તૈયાર કરે છે જે કેન્સરના કોષોને ખતમ કરે છે.

• કેન્સર એ મન, શરીર અને આત્મા નો રોગ છે વ્યક્તિ જેટલી હકારાત્મક વિચારો અને પ્રવૃત્તિઓ ધરાવતો હોય એટલી વધારે કેન્સર સામે લડત આપી શકે છે.

• ગુસ્સો, માફ નહિ કરવાની ભાવના અને કડવાશ શરીરને તાણ અને એસીડીક પરિસ્થિતિ તરફ દોરી જાય છે માટે માફ કરો, પ્રેમાળ બનો રિલેક્ષ્ થાવ અને જીવનને માણો.

• કેન્સરના કોષો ઓક્ષિજન્ વાળા વાતાવરણમાં રહી શકતા નથી માટે રોજ કસરત કરો કસરત થી શરીરના દરેક કોષો સુધી ઓક્ષિજન્ પહોંચે છે. ઓક્ષિજન્ થેરાપી એ કેન્સર સામે લડવાનો એક બીજો માર્ગ છે.

સૌજન્ય સાભાર : ખુશાલી જોશી

દરરોજ સ્વાસ્થ્યને લગતી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી