Lasooni Teel Baby Potetoes (લસૂની તીલ બેબી પટેટો)

539007_10201997059074895_1538434757_n

 

જાણો અને માણો, “લસૂની તીલ બેબી પટેટો” :

========================

 

સામગ્રી :

 

નાના બટેટા , બાફેલા , છાલ કાઢેલા – 500 ગ્રામ

લાલ પેસ્ટ ( લસણ + સુકા લાલ મરચા + મીઠું + વિનેગર + જીરું ) – 2 ટે .સ્પૂન

રાઈ નું ઓઈલ – 1 ટે .સ્પૂન

જીરું – 2 ટી .સ્પૂન

મીઠો લીમડો – 8- 10 પત્તા

લસણ ની પેસ્ટ – 1 ટે .સ્પૂન

આદુ ની પેસ્ટ – 1 ટી ,સ્પૂન

હિંગ – 1 ટી .સ્પૂન

તલ – 2 ટી .સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

કોથમીર ઝીણી કટ કરેલ – 1 ટે .સ્પૂન

 

રીત :

 

એક બોવ્લ માં લાલ પેસ્ટ, જરૂર મુજબ પાણી નાખી મિક્ષ કરી લો. બટેટા નાખી મિક્ષ કરી લો. 60 મિનીટ રહેવા દો. એક પેન માં રાઈનું ઓઈલ લઇ જીરું, લીમડો, લસણની પેસ્ટ, આદુ ની પેસ્ટ, હિંગ સાતડો. બટેટા મિક્ષ કરો. તલ અને મીઠું મિક્ષ કરી 10 – 15 મિનીટ સાતડો.

કોથમીર થી ગર્નીશ કરો સ્વાદ માણો.

 

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી