દિવાળી ની રાતે બનાવો બધાં ને મજા પડી જાય એવો કીટકેટ મિલ્ક શેક….

- Advertisement -

કીટકેટ મિલ્ક શેક (Kitket Milk Shake)

સામગ્રી

2 મોટી કીટકેટ
500 ml દૂધ
2 ટી સ્પૂન વેંનીલા આઈસ ક્રીમ

ગાર્નિંસ કરવા માટે

ક્રીમ
ચૉકોં ચિપ્સ

બનાવાની રીત

દૂધ માં વેંનીલા આઈસ્ક્રીમ અને 4 થી 5 કીટકેટ નાખી બધું મિક્સર જાર માં ક્રશ કરી લો.
હવે સર્વ કરવા ગ્લાસ માં કાઢી તેનાં પર ક્રીમ અને ચૉકોં ચિપ્સ નાખી ગાર્નિંસ કરી સર્વ કરો.

તો તેયાર છે કીટકેટ મિલ્ક શેક

નોંધ: વેંનીલા આઈસ્ક્રીમ ની જગ્યા એ બીજા કોઈ પણ ફ્લેવર નું આઈસ્ક્રીમ લઇ શકાય
ચૉકોં ચિપ્સ ની જગ્યા ઍ કીટકેટ ને પણ મિક્સર માં થોડી ક્રશ કરી એનો ભૂકો પણ ગાર્નિંસ માં ચાલે.

ચાંદની ચિંતન જોશી(જામનગર)

નાના અને મોટા દરેકને ભાવતી વાનગી, બનાવો અને બધા સાથે તમે પણ માણો.  શેર કરો તમારા ફેસબુક પર લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી