“ખજુર ના લાડુ”- શિયાળામાં ખજુર ખાવી ખુબ જરૂરી છે, જો ઘી અને ખજુર કોઈ ના ખાટું હોય તો આ ટ્રાય કરો..

“ખજુર ના લાડુ”

સામગ્રી :-

ઠળીયા વગર ની ખજુર નુ પેકેટ ૧ ,
મેરીગોલ્ડ બીસ્કિટ નુ પેકેટ ૧/૨,
બારીક સમારેલા સૂકોમેવો.

રીત :-

સૌપ્રથમ ખજૂર ને મીક્ષર માં ક્રસ કરી લો,
પછી કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ક્રસ કરેલ ખજૂર ને ૫ થી ૭ મીનીટ માટે બરાબર હલાવતા રહી ને શેકો,
ત્યાર બાદ ગેસ બંધ કરી કઢાઈ નીચે ઉતારી તેમાં ક્રસ કરેલ બિસ્કિટ નો ભૂકો અને સૂકોમેવો બરાબર મિક્સ કરવું,
ત્યાર બાદ આ મિશ્રણ બહુ ગરમ ના હોય ત્યારે જ લાડૂ વાળવા.

રસોઈની રાણી : સ્મિતાબેન રાજેશભાઈ પટેલ.

આ લાડુ શિયાળામાં સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી હોય છે, શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block