કરાચી હલવો – આટલી સરળ રીતે બને છે “કરાચી હલવો” તમે પણ બનાવજો !

સામગ્રી –

(કોનફલોર મિશ્રન બનાવવા માટે)
કોનફલોર 1/2 કપ
પાણી 1 કપ
એક કપ ખાંડ
એક કપ પાણી
1 ટીસ્પૂન લિમ્બૂ જયુસ
ઘી 2-3 ટેબલ સપૂન
કાજુ બદામ 4 ટેબલ સપૂન
1/4 ટીસ્પૂન અેલચિ પાવડર
ફુડ કલર જે લેવો હોય લઇ શકાય

રીત:

એક બાવુલ મા કોનફલોર અને પાણી મિકશ કરી ખિરુ બનાવો.
*એક પેન મા સુગર અને પાણી મિકશ કરી ગેસ ઓન કરો સુગર પાણી પિઘળિ જાય એટલે લિમ્બૂ નો રસ અને એલચિ પાવડર એડ કરો
*હવે કોનફલોર અને પાણી મિસ્રરન એડ કરો મિસ્રરન ને મિડિયમ આચ પર રાખો.
મિસરન ગાઢુ બને એટલે ઘી એડ કરો.ફૂડ કલર એડ કરો થોડા કાજુ બદામ એડ કરો.
*ઘી લગાવેલ પલેટ મા હલવા ને મુકો ઉપર કાજુ બદામ મુકી કલાક પછિ પિસ પાડો.

રસોઈની રાણી – રાની સોની, ગોધરા

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક જણાવજો !

ટીપ્પણી