IPL-6: નાઇટ રાઇડર્સે રાજસ્થાનને 8 વિકેટથી આપી માત

04-67કોલકાતા, 4 મે:

હાલની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સે ઇડન ગાર્ડન્સ સ્ડેડિયમમાં શુક્રવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગના છઠ્ઠી સિઝનની 47મી અને પોતાના 11માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી માત આપી દીધી. નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલ 133 રનોના લક્ષ્યને 17.2 ઓવરોમાં બે વિકેટ ગુમાવીને હાસલ કરી દીધું. જેમાં યુસુફ ફઠાણના અણનમ 49 રન અને જેક્સ કાલિસના અણનમ 33 રન થતા માનવિંદર બિસલાના 29 રનનો સમાવેશ થાય છે.

 

 

ટીપ્પણી