IPLની ફિક્સ મેચ…

- Advertisement -

8153_joke-9આઇપીએલનો એક ક્રિકેટર મેચ પછી નિરાશ બેઠો હતો

તેનાં એક સાથી ક્રિકેટરે તેને પૂછ્યું, આજે તો તારૂં પર્ફોમન્સ જબરદસ્ત રહ્યું છે, તો કેમ નિરાશ છે?

ક્રિકેટરે કહ્યું- શું ખાખ જબરદસ્ત,

.

.

.

.

.

મારે એ ઓવરમાં 15 રન આપવાનાં હતા, પણ ભૂલથી ચાર વિકેટ લેવાઇ ગઇ.

ટીપ્પણી