ભારતીય વિજ્ઞાનીઓએ હજારો વર્ષ પહેલા કરેલા આ સંશોધનો વાંચવા જેવા છે !!

=ભારતીય વિજ્ઞાનીક પીન્ગલાચાર્યએ સૌ પ્રથમ વાર ઇ.સ. ૨૦૦ માં ‘શૂન્ય’ અને આંકડાઓની શોધ કરી હતી. (નોટ: આ શોધ આર્યભટ્ટથી પણ પહેલા થઇ છે)

=Size, Shape, Rotation અને Gravity ની શોધ કેલ્વીન, ગેલેલિયો, ન્યુટન અને કોપરનિકસ ના જન્મથી પણ ૧૦૦૦ વર્ષ પહેલા ‘આર્યભટ્ટે’ ઈ.સ. ૪૯૯ માં કરી હતી.

=ન્યુટને રજુ કરેલી “Low of gravitational force” ની થીયેરી વાસ્તવ માં એક નકલ છે. આ નકલ ‘ભાસ્કરાચાર્ય ll’ એ લખેલ ગ્રંથ “સિદ્ધાંતા શીરોમણી” માંથી કરવામાં આવી છે. સિદ્ધાંતા શીરોમણી માં આર્યભટ્ટ દ્વારા શોધાયેલા ગુરુત્વાકર્ષણ ના નિયમની વિસ્તૃત ચર્ચા છે. ગ્રંથ ઇ.સ. ૧૧૫૦ માં લખવામાં આવ્યો હતો.

India Sci

=ભાસ્કરાચાર્ય ll એ “Differential Calculation” (અંતર/લંબાઈ માપન) ની શોધ કરી હતી.

=”Theory of continued fraction” ની શોધ પણ ભાસ્કારચાર્યાએ કરી હતી.

=”The place value system” અને “The decimal system” ની શોધ ભારતે છેક ઇ.સ. ૧૦૦ માં કરી નાખી હતી.

=Arithmetic (અંકગણિત) અને Geometric (ભૂમિતિ) પણ ભારતદેશ નિજ ઉપજ છે. Arithmetic (અંકગણિત) નો ઉલ્લેખતો ‘યજુર્વેદ’ માં સદીઓથી છે.

=”Gauss interpolation formula” તો ગોવિંદસ્વામીએ ન્યુટનથી પણ ૧૮૦૦ વર્ષ પહેલા શોધ્યા હતા.

=’Taylor series of sine’ ની શોધ માધવાચાર્યએ Taylor ના જન્મથી ૨૫૦ વર્ષ પહેલા કરીનાખી હતી.

=માધવાચાર્યએ ‘Gregory Leibnitz series fir the inverse tangent’ ની શોધ પણ Gregory ના ૧૮૦ વર્ષ પહેલા કરી દીધી હતી.

=પરમેશ્વરાચાર્ય એ “Lhuiler’s formula” ની શોધ Lhuile થી ૪૦૦ વર્ષ પહેલા કરી હતી.

=નીલકંઠે ન્યુટન પહેલા” Infinite Geometric Progression convergent series” ની થીયરી આપી હતી.

=”Theorems relating the diameter, volume and circumference of circles discovered” એ અસલ માં મહાદેવાચાર્ય, પુથુમાન, સોમયાજી, આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્ય ની મિશ્રિત સમયે સમયે ડેવેલપ કરવામાં આવેલી થીયરી છે.

=The value of ‘pi’ ની સર્વ પ્રથમ ગણતરી આર્યભટ્ટે ઇ.સ. ૪૯૯ માં કરી હતી.

=Pythagorus Theorem એ વાસ્તવમાં Boudhayana Theorem છે. કેમ કે એની શોધ બૌદ્ધયાનાએ ઇ.સ. ૮૦૦ માં પાયથાગોરસ કરતા ૩૦૦ વર્ષ પહેલા કરી દીધી હતી.

=Infinity ની થીયરી ભારતમાં હજારો વર્ષોથી પ્રચલિત હતી.. ભાસ્કરાચાર્ય ll રચિત પુસ્તક બીજગણીત (સ્તન્જા ૨૦) માં Infinity નું ઉદાહરણ સહીત વિસ્તારમાં વર્ણન કરવામાં આવ્યું છે.

=Positive and Negative numbers અને એના calculations ની સૌપ્રથમ વાર માહિતી બ્રહ્મહગુપ્તે એમની પુસ્તક “બ્રહ્મ્સપુત સિદ્ધાંત” માં આપી હતી.

=Sterling formula નો સિદ્ધાંત પણ Sterling ના સમયથી ૧૦૦૦ વર્ષ પહેલા બ્રહ્મગુપ્ત દ્વારા શોધતો હતો.

=આ ઉપરાંત Demovier’s theorem of positive integral ના સિદ્ધાંત શોધક પણ બ્રમ્હ્ગુપ્ત હતા.

==”મહર્ષિ સુશ્રુતા” તો સશ્ત્રક્રિયા (surgery) ના પિતા હતા. આજ થી ૨૬૦૦ વર્ષ પહેલા એમને અને એ સમયના એમના સહાયક વૈજ્ઞાનીકોએ urinary stones નું ઓપરેશન કર્યું હતું. અને એ સમયે પણ લોકો એનેસ્થેસીયા આપીની બેભાન કરવાની રીત જાણતા હતા.

=આજથી ૫૦૦૦ વર્ષ પહેલા જયારે દુનિયાની બીજી બધી સભ્યતા વનમાનુષ ના રૂપમાં જંગલોમાં ભટકતી હતી ત્યારે ભારતીયોએ સિંધુ નદી પાસે “હડપ્પા” અને ગુજરાત માં “લોથલ” નામની એ સમયની બે અતિ આધુનિક સંસ્કૃતી સ્થાપિત કરી દીધી હતી.

=દુનિયાની સર્વ પ્રથમ યુનિવર્સીટી તક્ષ્શીલા માં ઈશુ કાલગણના થી ૭૦૦ વર્ષ (BC) પહેલા ભારતીઓએ સ્થાપી હતી. જ્યાં દુનિયા ભરના ૧૦૫૦૦ થી પણ વધારે વિદ્ધાર્થીઓ અભ્યાસ કરતા હતા. યુનિવર્સીટી માં ૬૦ વિષયો શીખવવામાં આવતા હતા.
નોધ:- નાલંદા મહાવિદ્યાલય (યુનિવર્સીટી) ઈશુ ના ૪૦૦ (BC) વર્ષ પહેલા સ્થપાઈ હતી.

=માનવ ઈતિહાસ માં દુનિયાની મેડિસીન (દવા) ની સૌથી જૂની સ્કુલ “આયુર્વેદા” છે.

=વેસ્ટર્ન મીડિયા એ આધુનિક ભારત ની છાપ દુનિયામાં ગરીબ, અવિકસિત અને પૌરાણિક બતાવી છે એ આપના ભ્રષ્ટ રાજનેતાઓ ને કારણે… ભારત ના વૈજ્ઞાનિકો અને ભારતના સંશોધનો ને ગુલામીના કાલ દરમિયાન દબાવી કે મિટાવી દેવામાં આવ્યા…

=અમેરિકા ની એક પ્રખ્યાત સંસ્થા Gemmological Institute of America, until 1896 દ્વારા સાબિત કરવામાં આવ્યું છે કે ભારતજ એક માત્ર હીરા ઉત્પન્ન કરનારો દેશ હતો. અને અર્વાચીન-ભારત સમસ્ત પૃથ્વી પરની એકમાત્ર આધુનિક અને રીચ સભ્યતા હતી.

=અમેરિકાની એક રીસર્ચ સંસ્થા IEEE એ હમણાજ એક ખુલાસો કર્યો કે, wireless communication ની શોધ જગદીશ બોઝે કરી હતી માર્કોની એ નહિ.

=દુનિયાનો સર્વ પ્રથમ સિંચાઈ માટેનો ડેમ સદીઓ પહેલા સૌરાષ્ટ્ર (ગુજરાત) માં બંધાયો હતો.

=Chess ની શોધ ભારતમાં થઇ. Chess ને એ સમયે ‘ચતુરંગ’ કહેવાતી. જેમાં રમતના મુખ્ય ચાર ભાગ સિપાહી, હાથી, ઘોડા અને વજીર એમ ચતુરંગ (ચાર અંગ) નો શમાવેશ થાય છે. જે રાજાને બચાવી દુશ્મન રાજાના એમ્પાયર ને ખતમ કરે છે. આજે Chess માં જે ઊંટ છે તે પહેલા દરવાજા (gates) કહેવાતા.

=દુનિયાને સૌથી પહેલા અણું પરમણું, ઈલેક્ટ્રોન અને પ્રોટોન ની વૈજ્ઞાનિક સાબિતી ‘કંદ’ એ આપી. કંદ ઈશુ થી ૬૦૦ વર્ષ પહેલા એટલે કે ૨૬૦૦ વર્ષ પહેલા થઇ ગયા.

=દુનિયાના બધાજ atomic reactors પ્રાગટ્ય શિવલિંગ માં હોય છે એ વાત આજે જગ જાહેર છે. પણ ભારતીય સભ્યતા આ વાત હજારો વર્ષોથી જણાતી હતી.

=Sound waves પતંજલિ મહર્ષિ એ શોધ્યા હતા.

=યોગા એ પ્રાચીન ભારતે આપેલી દુનિયાને ભેટ છે.

=Velocity of light ની શોધ શયાનાચાર્ય એ કરી હતી.

=મહરીશી ભારદ્વાજે એમની પુસ્તક “વિમાન તંત્ર” માં એરોપ્લેન ની વ્યાખ્યા સાથે એની સવિસ્તાર ચર્ચા “રાઇટ બ્રધર્સ” થી ૨૦૦૦ વર્ષ પહેલા કરી નાખી હતી.

=The different colours of light, VIBGYOR ની સવિસ્તાર ચર્ચા “ઋગ્વેદ” માં કરવામાં આવી છે. એપણ આજથી ૬૦૦૦ વર્ષ પહેલા.

=મહારીશી ચરકે Psychology અને Quantum healing પર વર્ષો પહેલા શંશોધનો કર્યા હતા.

=મહાખંડો નું ઉલ્લેખ “પદ્મ-પુરણ” માં કરવામાં આવ્યો છે. પદ્મ-પુરણ ૧૫ મી સદી (AD 1500) માં પૂર્ણ થયું હતુ.
===========================

ઉપરોક્ત શોધ અને સંશોધનો કરતા પણ વધારે સંશોધનો અને સંશોધકો ભારતમાં થઇ ગયા. પણ સમયના અભાવે હું આટલાનોજ ઉલ્લેખ કરી શક્યો છું.

તો સવાલ એ થાય કે ભારત પાસે આટલું જ્ઞાન અને વિજ્ઞાન હતું તો આપણને ખોટો ઈતિહાસ કેમ ભણાવાય છે?

એક સરળ જવાબ સમજો મિત્રો, ભારત પાછલા ૫૦૦ વર્ષ થી ગુલામ છે. અને જે થયું એ પાછલા ૫૦૦ વર્ષ પહેલાજ થયું. પૂર્વ ૫૦૦ વર્ષમાં ભારત માં કોઈજ મોટો વૈજ્ઞાનિક થયો નથી, કેમ કે ગુલામી માં સંશોધન કર્યો પણ બંધ હતા. ત્યાર બાદ અંગ્રેજોએ એવી શિક્ષણ પ્રણાલી આપણા ઉપર થોપી બેસાડી કે અભ્યાસ કરનારા બધાજ ક્લાર્ક થાય. કેમ કે એમને એમના કામ માટે ફક્ત ક્લાર્ક ની જરૂર હતી.
તમે જુવો આપણા શિક્ષણમાં સવાલ અને એની નીચેજ જવાબ હાજર હોય છે. મતલબ તમારે ફક્ત યાદ રાખવાનું, શોધવાનું નહિ. આવું ભણીને માણસ ક્લાર્કજ થાય…

બીજી મહત્વની વાત, વિદેશીઓએ આપણીજ પૌરાણિક શોધો અને પુસ્તકો નો ઉપયોગ કરીને નવી શોધો કરી. અને આપણા અભ્યાસક્રમ માં ખોટો ઈતિહાસ ઉમેરી દેવાયો. કેમ કે એ સમયે આપણે ગુલામ હતા. માટે દેશ અંધકારમાં હતો. અને નવી પેઢી એજ શીખી જે તેઓ શીખવવા માંગતા હતા.

પાછલા 68 વર્ષથી દેશ આજાદ છે માટે સંશોધનો ને ફરી પાછો વેગ મળ્યો છે. છતાય આપણા મોટા ભાગના વૈજ્ઞાનિકો વિદેશી દેશો માટે વર્ક કરે છે એ વાતનું દુઃખ છે.

આ લેખનું સંકલન હિતેશગીરી ગોસાઈ દ્વારા કરવામાં આવેલ છે. (Edited & Written by Hiteshgiri_Gosai)

આપને પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં અચૂક જણાવજો…બીજું કઈ ઘટતું હોય અને કોઈ સજેશન હોય અથવા તમારે કઈ વધુ ઉમેરવું હોય તો નીચે કોમેન્ટમાં અચૂક જણાવજો !

ટીપ્પણી