આઈસક્રીમ લવર્સ માટે ખાસ, શિયાળામાં જેમને આઈસક્રીમ ખાવાની મજા આવે એમના માટે ખાસ…

ઈન્સ્ટન્ટ બનાના આઈસક્રીમ બાઈટ (Instant Banana Ice-cream Byte)

સામગ્રી:

કેળા,
ચોકલેટ ચિપ્સ,

રીત:

સૌ પ્રથમ કેળાના પતીકા કરી એક પ્લેટમાં પાથરવા.
પાથરી તે પ્લેટને ૧-૨ કલાક માટે ફ્રીજ કરવી.
બધા પતીકા બહાર નીકાળી મિક્ષર જારમાં લઇ પીસી લેવું.
તેમાં ચોકલેટ ચિપ્સ ઉમેરી હલાવી લેવું.
મોલ્ડમાં ભરી પાછુ ૧-૨ કલાક માટે ફ્રીજ કરી લેવું.
અનમોલ્ડ કરી સર્વ કરો.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

હું તો આજે જ ટ્રાય કરીશ અને તમે? શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી