મોબાઈલ વિષે અગત્યનું – જો નહિ હોય આ વાત નું ખ્યાલ, થશે મોટું નુકશાન

મોબાઈલ વિષે અગત્યનું :

જયારે એક સ્ત્રીનું પર્સ ચોરાઈ ગયું ત્યાર પછીથી તેણીએ તેના મોબાઈલના નંબર અમુક રીતે સેવ કરવાની ટેવ હમેશા બંધ કરી દીધી. ખબર કેમ ? તેણીના પર્સમાં મોબાઈલ, ક્રેડીટ કાર્ડ અને પાકીટ હતું જે ચોરાઈ ગયું. ૨૦ મિનીટ પછી તેણીએ તેના પતિને એક બસ સ્ટોપના બૂથ પરથી ફોન કરીને કહ્યું કે શું થયું ? પતિએ કહ્યું, “તારો મેસેજ આવેલો કે એકાઉન્ટના પીન નંબર આપો અને મેં હમણા જ આપ્યા” જયારે તેઓ બેંક પર ગયા તો બેંક કર્મચારીએ કહ્યું કે તમારા ખાતામાંથી હમણા જ બધા પૈસા કોઈએ ઉપાડી લીધા છે.

મોરલ :

૧. તમારા સંબંધોને તમારા મોબાઈલ લીસ્ટમાં કોઈ સંબંધનું નામના આપો..જેમ કે Home, Honey, Hubby, Sweetheart, Dad, Mom, વગેરે…

૨. જયારે પણ કોઈ મહત્વની માહિતી મેસેજ દ્વારા પૂછવામાં આવે ત્યારે સમો કોલ કરીને એકવાર કન્ફર્મ અચૂક કરી લો…

૩. જયારે કોઈ ફેમેલી કે ફ્રેન્ડસનો મેસેજ આવે કોઈ જગ્યા પર જવા માટેનો ત્યારે પણ સામે કોલ કરીને એકવાર ચેક કરી લેવું. જો તમે કોલ કરો અને સામે જવાબ ના આવે તો તે જગ્યા પર જવામાં ધ્યાન રાખવું…

માહિતી આપની ગમી હોય તો આગળ શેર કરજો !!

 

ટીપ્પણી