I Love you ની શોધ કયા દેશમાં થઇ?

0481_joke-1

 

I Love you ની શોધ કયા દેશમાં થઇ?

તમે ક્યારેય વિચાર્યું છે, આઇ લવ યુ ની શોધ કયા દેશમાં થઇ હતી?

કદાચ ચીનમાં…..

કેમ કે તેની બધી ખાસિયતો ચીનની છે..

ન તો કોઇ ગેરન્ટી કે વોરન્ટી

ચાલે તો જિંદગીભર અને જો ન ચાલે તો સાંજ સુધીનો પણ કોઇ ભરોસો નહીં……

 

 

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!