એટલે જ દીકરી વ્હાલનો દરિયો

1622154_675190112522886_1941096114_n

 

“માં” ઘર કામ અને જોબના ટેન્શનને કારણે સાંજે જમીને ઉદાસ ઉદાસ બેઠી હતી. એવા માં એની ૮ વર્ષની નાની દીકરી આવે છે.

દીકરી : મમ્મી, ખબર આજે તું દુનિયાની બીજા નંબરે આવતી સુંદરી જેવી લાગે છે !!

મમ્મી : (ગાલમાં હસતા હસતા) હે……..!! મારો દીકરો….કેવી મીઠી મીઠી વાતો કરે છે ! તો પછી પેહલા નંબરે કોણ આવે છે ?

દીકરી : એ પણ તું જ મમ્મી ! જયારે તું હસતી હોય ત્યારે…..!!

આ સાંભળી, “માં” તેની દીકરીને એકદમ તેડી લઈને ચુમ્મીઓનો વરસાદ કરે છે !

બસ, આવી જ કઈક હોય છે “દીકરીઓ” એટલે જ દીકરી વ્હાલનો દરિયો !!

 

ટીપ્પણી