How to make Tin Pineapple at Home ? (ટીન પાઈનેપલ ઘરે કેવી રીતે બનાવવા ?)

1012693_10201887993588326_261458253_n

How to make Tin Pineapple at Home ? (ટીન પાઈનેપલ ઘરે કેવી રીતે બનાવવા ?)

રીત :

પાઈનેપલ ની છાલ કડી ને નાના પીસ કરી લો . એક પેન માં લઇ ને સ્વાદ મુજબ ખાંડ નાખો અને ધીમી ફલમે પર કૂક કરો . જ્યાં સુધી ખાંડ નું પાણી બડી ના જાય .તેને ઠંડુ થવા દો . એર પ્રૂફ બરણી માં ભરી ફ્રીઝર માં મૂકી દો . એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય .

ટીપ : આ પાઈનેપલ માં થી ગણી રેસીપી બનાવી શકાય . બેકેડ પાઈનેપલ મેક્રોની , પાઈનેપલ રાઈ તા , પાઈનેપલ પિઝ્ઝા , માંફ્ફીન્સ , પેસ્ટ્રી..

Rasoi ni rani : Riddhi Vasavada (Pune)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!