આજે મેં મારી જાતને પૂછ્યુ કે લાઇફને કેવી રીતે હેન્ડલ કરવી?

Young man staring at large orange wall clock, rear viewઆજે મેં મારી જાતને પૂછ્યુ કે લાઇફને કેવી રીતે હેન્ડલ કરવી?

મારા ભયંકર રુમે મને પરફેક્ટ જવાબ આપ્યો –

છતે કહ્યુ: ઉંચુ નિશાન રાખ;

પંખાએ કહ્યું: મગજને ઠંડુ રાખ;

ઘડિયાળે કહ્યું: સમયની કદર કર;

કેલેન્ડરે કહ્યું: અપટુડેટ રહો;

વોલેટે કહ્યું: ભવિષ્યની બચત કર;

અરીસાએ કહ્યું: તારી જાતને નિહાળ;

દિવાલે કહ્યું: બીજાનો ભાર ઉપાડ;

બારીએ કહ્યું: નજર ને વ્યાપક બનાવ;

ફ્લોરે કહ્યું: હંમેશા જમીનને અડીને રહેવું..;

પછી મેં મારા બેડ સામે જોયું…

તેણે કહ્યું: રજાઇ તાણીને સુઇ જા….બધુ મોહ માયા છે…

ટીપ્પણી