How to get good paying jobs?

images (12)

મે મોન્સ્ટરના જોબ ફેર ની વાત કરી એમાં તો તમે બધા મારી પાછળ પડી ગયા કે, “કાકા, એક્સ્પીરીયન્સ વાળાઓ માટે સૌથી સારી તક ક્યાં મળે?”

હું કંઈ કેરિયર કન્સલ્ટન્સી ખોલીને બેઠો છું તે મને બધી ખબર હોય?

પણ જાઓ – તમારા માટે પણ હું કંઈક મહેનત કરીને લઈ આવ્યો છું!

મેં ઈન્ટરનેટ પર દસ બાર વેબસાઈટો જોઈ, રિવ્યુઝ વાંચ્યા અને લગભગ સાત આઠ મિત્રો ને પૂછ્યું અને નીચે મુજબ તારણ કાઢ્યું છેઃ

“જો તમારો એક્સપીરિયન્સ ૬ મહીના કરતા વધુ હોય તો નોકરી.કોમ પર જાઓ અથવા આ નવા પોર્ટલ શાઈન ઉપર જાઓ – બંને સારી એવી મદદ કરે છે તેવું રિવ્યુઝમાં વાંચી, એનાલિસીસ કરીને કહું છું! બંને માં ૧ થી ૫ વર્ષના અનુભવી માટે સારી તક હોય છે તેમ મારું ઈંટરનેટ પર કરેલું રિસર્ચ કહે છે! આ ઊપરાંત તમને તેઓ યોગ્ય કી-વર્ડ્ઝ ને આધારે સર્ચ કરીને ઊત્તમ તક પણ પૂરી પાડે છે.”

ફ્રેશર્સ માટે પણ “શાઈન” વધુ સારું છે બાકીની બધી સાઈટ્સ કરતા!

અને એક ખાસ વાત — તમારો CV શાઇન પર તો મૂકો જ, પણ તે ઉપરાંત નોકરી.કોમ પર તમારો જુનો CV અપલોડ કરેલો હોય તો તેને પાછો તાજો-માજો કરીને અપડેટ કરવાનું ના ભૂલતા..

શાઈન માટેની લિંકઃ shine.com
નોકરી માટેની લિંકઃ naukri.com

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block