કેરીનો રસ ફ્રીઝર કરવાની સૌથી સરળ રીત

કેમ છો દોસ્તો, અત્યારે કેરીની સીઝન એટલે બધાને રસ ખાવાની મજા પડી જાય આપણે ત્યાં દરેક ગૃહિણી કેરી નો રસ ફ્રીઝર કરતી જ હશે
હવે રેડી મેડ મળે છે પણ ઘરે બનાવેલા રસ નો સ્વાદ જ મજાનો હોય છે.

દોસ્તો , રસ ના ડબ્બા ભરીને ફ્રીઝર માં મુકો તો જયારે ઓછી માત્રામાં કાઢવો હોય તો મુસ્કેલ બને છે. એના કરતા ફોટા માં બતાવ્યા મુજબ 2-3 વાટકી જેટલો રસ ને આ રીતે ઝીપલોગ બેગ માં ભરી મુક્વાથી ફ્રીઝેર માં મુકવામાં સરલ રહે છે અને જયારે use કરવો હોય બસ જરૂર મુજબ 1-2 કોથળી કાઢી લો.

હું આખા વર્ષ નો રસ આ રીતે સ્ટોર કરું છું.

તમે પણ કરી જોજો , જેટલી વાર ફ્રીઝર માંથી એક એક કોથળી કાઢી વાપરસો ત્યારે મને યાદ કરસો એ નકકી… Try કરી જોજો અને મને કહેજો કેવો રહ્યો તમારો અનુભવ

– રીન્કુ પટેલ (લંડન)

 

ટીપ્પણી