રસોડામાં ઉપલબ્ધ હળદરના છે અદ્ભુત ફાયદાઓ !

રસોઙામા ઉપલબ્ધ હળદરના છે અદભૂત ફાયદાઓ, વાંચો, જાણી લો અને અમલ કરો તો નહિ ખાવી પડે ક્યારેય કોઈ પણ પ્રકારની દવાઓ !!

૧) હળદર ઍક કુદરતી ઍન્ટીસેપ્ટિક છે. જેનો ઉપયોગ કટ અથવા દાઝ્યાના ઘાવ ઉપર લગાડવા માટે કરી શકાય. હલદર અહિયા એકડીસઇન્ફેક્ટન્ટની ભુમિકા ભજવે છે.
૨) ફુલાવર સાથે ઉપયોગ કરવાથી હળદર પ્રોસ્ટેટ કેન્સરને રોકવા માટે તેમજ પ્રોસ્ટેટ કેન્સરની ગાઠને વધતી રોકવા માટે ઉપયોગી બની શકે છે.
3) ઉંદરો ઉપર કરાયેલા એક રીસર્ચ મુજબ હળદર સ્તન (બ્રેસ્ટ)કેન્સરને ફેફસામા પ્રસરતા બચાવે છે.
4) હળદર ચામડી (સ્કીન)ના કેન્સરની શરુઆત અટકાવી શકે છે તેમજ ચામડી (સ્કીન) ના કેન્સરના સેલ્સને નાબૂદ કરી શકે છે.
5) બાળકોમા થતા લ્યુકેમિયા રોગના રિસ્કને ઘટાડી શકે છે.
6) લીવર માટે એક કુદરતી ડીટોક્ષ છે.
7) હળદર મગજમા જમા થતા અમ્યલોઇઙ પ્લેકસને અટકાવીને અલ્ઝાઈમર્સ રોગના ફેલાવાને ધીમો બનાવી શકે છે.
8) હળદર વિવિધ પ્રકારના કેન્સરને ફેલાતુ અટકાવી શકે છે.
9) હળદરએ કકુદરતી એન્ટીઇન્ફ્લેમેટરી છે જે શરીરને કોઇ આડઅસર વિના એન્ટીઇન્ફ્લેમેટરીનુ કામ કરે છે.
10) રીસર્ચ પ્રમાણે ઉંદરોમા મલ્ટિપલ સ્કલિરોસિસના ફેલાવાને ધીમો પાડી શકે છે.
11) હળદર એક કુદરતી પેઇનકીલર છે.
12) હળદર ચરબીને બાળવા માટે અને વજન ઘટડવા માટે મદદ રુપ થઇ શકે છે.
13) લાંબા સમયથી હળદરનો ઉપયોગ ચાઇનીઝ મેડીસીનમા ડીપ્રેસનના ઉપચાર માટે થાય છે.
14) તેની એન્ટી ઇન્ફ્લેમેટરી શક્તીને કારણે તેનો ઉપયોગ સાંધાના દુખાવા (આરથ્રાઇટીસ) ના ઉપચારમા થઇ શકે છે.
15) કેમોથેરાપીમા ઉપયોગમા આવતી પાક્લિટેક્શેલ દવાની આડ અસર ઘટાડીને એની અસર વધારવામા મદદરુપ બને છે.
16) હળદરના પેન્ક્રીયાટીક કેન્સરના ઉપચાર માટેના ઉપયોગ માટે ઘણા આશાવાદી રિસર્ચ હમણા ચાલી રહ્યા છે.
17) રિસર્ચ પ્રમાણે હળદર મલ્ટિ પલમાયલોમાના ઉપચાર માટે ઘણી ઉપયોગી નિવડી શકે છે.
18) રિસર્ચ પ્રમાણે હળદર કેન્સરની ગાંઠને વધતી અટકાવે છે.
19) કોઇ પણપ્રકારના ઘાવ ઉપર હળદરને લગાડવાથી તે જલ્દીથી મટે છે.
20) સોરાઇસીસ અને બીજા ઇન્ફ્લેમેટરી ચામડીના રોગોના ઉપચારમા હળદર ઉપયોગી નિવડે છે.

પોસ્ટને અચૂક શેર કરજો હો, બધું લખતા અને શોધતા ૩ કલાક થયા !

રસોઈની રાણી : ખ્યાતી રાવલ (મેલબોર્ન)

 

ટીપ્પણી