જાણો સમગ્ર ગુજરાતના નેશનલ-સ્ટેટ સહિત કયા-કયા રસ્તાઓ બંધ, આ રહી યાદી…શેર કરો…

સમગ્ર ગુજરાતમાં કયાંક ભારે તો કયાંક અતિ ભારે વરસાદના લીધે અતિવૃષ્ટિ સર્જાતા વાહનવ્યવહાર જાણે થંભી ગયો છે. તેમ છતાંય કેટલાંક લોકોને ઘરની બહાર નીકળવાની ફરજ પડે છે ત્યારે આવો અમે તમને કયાં રસ્તા બંધ છે તે અંગે વિસ્તૃત માહિતી આપીએ.

– અમદાવાદમાં 3 સ્ટેટ હાઈવે, અન્ય 1, પંચાયતના 4 રસ્તા બંધ
– કુલ 20 સ્ટેટ હાઈવે બંધ, અન્ય કુલ 61 માર્ગો બંધ
– સુરેન્દ્રનગર સ્ટેટ હાઈવે 2 રસ્તા બંધ, અન્ય 1 રસ્તો બંધ
– ખેડા સ્ટેટ હાઈવે 2, પંચાયતના 7 રસ્તા બંધ
– સાબરકાંઠા 2 રસ્તા 2, પંચાયતના 28 રસ્તા બંધ
– અરવલ્લી અન્ય રસ્તા 1, પંચાયતના 9 રસ્તા બંધ
– ગાંધીનગર પંચાયતના 7 રસ્તા બંધ
– પાટણ સ્ટેટ હાઈવે 2, અન્ય 9, પંચાયતના 26 રસ્તા બંધ
– બનાસકાંઠા સ્ટેટ હાઈવે 9, અન્ય 47, પંચાયતના 150 રસ્તા બંધ
– બનાસકાંઠા નેશનલ હાઈવે 6 રસ્તા બંધ
– વડોદરા પંચાયતનો 1 રસ્તો બંધ
– સુરત પંચાયતના 2 રસ્તા બંધ
– તાપી પંચાયતના 2 રસ્તા બંધ
– વલસાડ પંચાયતનો 1 રસ્તો બંધ
– ડાંગ પંચાયતના 4 રસ્તા બંધ
– રાજકોટ પંચાયતના 5 રસ્તા બંધ
– મોરબી પંચાયતના 7 રસ્તા બંધ
– જામનગર પંચાયતના 3 રસ્તા બંધ
– બોટાદ સ્ટેટ હાઈવે એક રસ્તો બંધ, પંચાયતનો 1 રસ્તો બંધ
– અમરેલી સ્ટેટ હાઈવે એક બંધ
– જૂનાગઢ પંચાયતનો એક રસ્તો બંધ
– નેશનલ હાઈવેના કુલ 6 રસ્તા બંધ

સૌજન્ય : સંદેશ

ટીપ્પણી