Great Opportunity For Freshers

jetilal template - Copy - Copy - Copy (12)

 

મિત્રો,

મારા મિત્રની અમદાવાદમાં એક કંપની છે.

તેઓ તે કંપનીમાં એચ.આર. મેનેજર છે.

હમણા તેની કંપનીમાં ફ્રેશર ઉમેદવારો માટેની બે જગ્યાઓ છે.

જો આપણા કોઈ પણ મિત્ર ત્યાં ઈન્ટરવ્યુ માટે જવા ઇરછતા હોય તો નીચેની માહિતી વાંચી સંપર્ક કરી શકો છો :

 

Email from HR Manager :

 

Hello Dear All,

 

Friends, We have TWO opening for the post of “Trainee Engineer” only for Ahmedabad.

 

Qualification: B.E./ B.Tech (Electrical/ E.C./ Mechanical)… Please don’t apply I.C. or other Field candidate.

Experience: Fresher or 1 Year.

Required Good technical skills and good command on English language.

 

Training will be only for one year

 

Candidates who are interested, Please send your updated Resume/ CV on [email protected]

 

Thanks & Regards,

Team – HR

Erhardt+Leimer India Pvt Ltd

 

મિત્રો ! માહિતીને વધુને વધુ શેર કરો. કોઈના ભવિષ્યનો સવાલ છે!

 

-જેંતીલાલ

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block