સપનામાં આવી ગર્લફ્રેન્ડ !

0830_joke-7

 

બોયફ્રેન્ડઃ કાલે તુ મારા સપનામાં આવી હતી અને બહુ ક્યુટ લાગતી હતી!

ગર્લફ્રેન્ડઃ સાચે…..??

બોયફ્રેન્ડઃ હા હા……એક દમ સાચું….!

ગર્લફ્રેન્ડઃ સપનામાં આપણે બંને શું કરતા હતા?

બોયફ્રેન્ડઃ હું ડેરી મિલ્ક ખાતો હતો.

ગર્લફ્રેન્ડઃ અને હું ?

બોયફ્રેન્ડઃ તુ ભૂખી ભિખારીની જેમ મને કહેતી હતી કે ભલે તુ ચોકલેટ ના આપીશ, પણ એનું રેપર આપી દેજે, ચાટવા માટે !!

હા હા હા ! આ છોકરીઓ ચોકલેટ માટે કઈ પણ કરશે ! સાચુંને બોયસ ?

ટીપ્પણી