આજનું જેંતીલાલનું સામાન્ય જ્ઞાન

1011773_578121238945566_334845340_n► આદિવાસીઓનો ત્રિનેત્રેશ્વર મેળો શાના માટે પ્રખ્યાત છે?

Ans: સ્વયંવર

► ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ?

Ans: વડોદરા

► કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ?

Ans: મચ્છુ

► લૉકગેટ ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર કયું છે ?

Ans: ભાવનગર

►ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન મળ્યા હતા? Ans: શેખાદમ આબુવાલા અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન

► ઇ.સ. ૧૯૬૫ ના પાકિસ્તાન યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા?

Ans: બળવંતરાય મહેતા

► ગુજરાત સલ્તનતના કયા બાદશાહને ‘મુસલમાનોના સિદ્ધરાજ’ અને ‘અકબર જેવો’ ગણવામાં આવે છે ?

Ans: મહંમદ બેગડો

►વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો સાત નદીના સંગમસ્થાન પર યોજાય છે. કઇ કઇ સાત નદી ? Ans:ખારી, મેશ્વો, શેઢી, માઝમ, વાત્રક, હાથમતી, સાબરમતી

► મહાદેવભાઈ દેસાઇની સમાધિ કયાં આવેલી છે અને કયા નામે ઓળખાય છે?

Ans: પૂના ખાતે, ‘ઓમ સમાધિ’

► ૧૯૦૭માં બંધાયેલા વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે?

Ans: રણજિત વિલાસ પેલેસ

 

ટીપ્પણી