લસણ પાક.. ખુબ ટેસ્ટી છે… તમે પણ આજે જ ટ્રાય કરો…

“લસણ પાક”

સામગ્રી:

250 ગ્રામ લીલું લસણ,
1 વાટકી ઘી,
મીઠુ સ્વાદ અનુસાર,

રીત:

લીલા લસણ ને બારીક કાપવું
ઘી ગરમ કરવું

એક ધાર વાળી ડીશ માં કાપેલું લસણ લેવુ

એમાં મીઠુ નાખવું થોડું ગરમ ઘી રેડી બરાબર મિક્ષ કરવું અને લસણ દુબે એટલું ઘી રેડી ફ્રીઝર માં એક કલાક મૂકવું ત્યારબાદ પીસીસ કરવા હવે તૈયાર છે પીરસવા માટે

ગરમાગરમ ફુલકા રોટલી સાથે ખાવાની મજા આવે છે

રસોઈની રાણી : હેમાલી કાપડિયા

ખુબ સરળ રીત છે, શેર કરો આ રીત બાકીના મિત્રો સાથે અને લાઇક કરવા માટે કહો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block