આ છે ગુજરાત બોસ!

943720_748248705189954_426505605_n

 

સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ મોચી બજારમાં રહેતા ‘અજયભાઈ ચાવડા’ એ 1.1 સેમીના ‘બુટ’ અને ‘ચંપલ’ બનાવવીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.

આ છે ગુજરાત બોસ!

જય જય ગરવી ગુજરાત!!

ટીપ્પણી