શું આ પહેલા તમે જોઇ છે આટલી ફની તસવીરો?

આ ફનીએસ્ટ તસ્વીરો જોઈ તમે પણ તેને શેર કરવાનું નહી ચૂકો

image source

એમ પણ તમે સાંભળ્યું જ હશે કે હસવું એ એક ઉત્તમોત્તમ સારવાર છે.

પણ આ ઉતાવળિયા જીવનમાં જ્યાં તમારે દરેકે દરેક સમય સાંચવવાનો હોય ત્યાં તમે ક્ષણીક બેસીને રિલેક્સ થવાનો પણ સમય નથી કાઢી શકતાં, ત્યાં હસવાની તો વાત જ ક્યાં કરવી.

image source

પણ આજે અમે તમારા માટે કેટલીક એવી તસ્વીરો લઈને આવ્યા છે જેને જોતાં જ તમે ખડખડાટ હસી પડશો.

કોમેડી શોઝ તો આજકાલના આવેલા છે શું તે વગર આપણે પહેલાં નહોતા હસતાં ?

image source

ચોક્કસ હસતાં પેટ પકડીને હસતાં, પણ પહેલાં જેવો બેસીને વાત કરવાનો કે રમૂજ કરવાનો સમય હવે કોની પાસે છે ?

અને માટે જ આજે સ્ટેન્ડ અપ કોમેડી શો ઘણા સફળ થઈ રહ્યા છે. અને માટે જ અઠવાડિયાના અંતે લોકો કોમેડી શોને જોવા માટે આરામથી સોફા પર પગ લંબાવીને બેસી જાય છે જેથી કરીને તેઓ હસી શકે બે ઘડી રિલેક્સ થઈ શકે.

image source

પણ ઘણીવાર તમારી પાસે બેસીને કોઈ શો જોઈને હસવાનો સમય પણ નથી હોતો તો તેવા સંજોગોમાં તમને હસાવવાનું કામ અમે કરીશું. તેના માટે તમારે માત્ર આગળ સ્ક્રોલ કરીને કેટલીક ફની તસ્વીરો જ જોવાની છે અને બસ પછી મુક્ત રીતે હસીલો અને થઈ જાઓ રિલેક્સ.

image source

આ તસ્વીર પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે તમે કોઈ પણ વાહન કેમ ન ચલાવતા હોવ પણ તમારે દારૂ પીને તો ડ્રાવીંગ ન જ કરવું જોઈએ !

image source

આ બેનના ટેટુએ તો ભારે કરી ! ગર્વથી કહો “Made in China”

image source

‘અંગ્રેજી’ આ તરફ છે ! અંગ્રેજીનું ભારે મહત્ત્વ છે અહીં તો !

image source

આ ખાટલો આ વૃક્ષની જાગીર છે ! હવે કોઈની પણ ખાટલાને ચોરવાની હીંમત નહીં થાય !

image source

તમારી એક અતિ મહત્ત્વની સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે ! સંશોધકનું નામ લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે !

image source

જે લોકોને ટોઈલેટમાં કંપની જોઈતી હોય તેમના માટે ઉત્તમ વ્યવસ્થા ! “જબ મીલ બેઠે તીન યાર”

image source

સની દેઓલને ચેલેન્જઃ આ હેન્ડપંપને ઉખાડી બતાવે !

image source

ક્રિકેટના ખરા ફેન તો આ ભાઈને જ માનવા પડશે !

image source

બીચારી ગાય જેવી કન્યાઓ માટે સ્પેશિયલ ડિઝાઈનર સેન્ડલ !

image source

આ કારનો ડ્રાઈવર શું ખાતો હશે કે આવી ઘટના ઘટી ગઈ !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ