Fresh Coconut Barfi (ફ્રેશ નારીયેળની બરફી)

972050_10201940268535167_1319359204_n

 

ક્વિક ફ્રેશ નારીયેળની બરફી !

 

સર્વિંગ – 5 – 6 પીસ

 

સામગ્રી :

 

ફ્રેશ છીણેલું નારીયેલ – 1 કપ

ઘી – 1 ટે।સ્પૂન

ખાંડ – 1 / 2 કપ

 

રીત :

એક પેનમાં ઘી લઇ નારીયેલ શેકો. થોડું ગુલાબી થાય પછી ખાંડ નાખો. ખાંડ ની પાણી ના બળે ત્યાં સુધી હલાવતા રહો. એક મોલ્ડ લઇ ઘી લગાવી દો. પછી આ મિશ્રણ પાથરી 2 મિનીટ રહેવા દો. પછી તમારા મન પસંદ આકાર આપી કટ કરી લો. હવે, પીરસો .

 

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!