French Vegetable Toast (ફ્રેંચ વેજી ટોસ્ટ)

1081556_669492876413469_1944078273_n

 

ફ્રેંચ વેજી ટોસ્ટ :

 

સામગ્રી :

 

ફેંચ બેઙ

ઝીણી સમારેલી ડુંગરી .કેપસીકમ ગાજર

૩ કળી લસણ સમારેલુ

બટર

ચીલીફલેકસ ૧ ચમચી

મીકસ હબૅ ૧ ચમચી

મરી પાવડર ૧ ચમચી

તેલ ૧ ચમચી

મોઝરેલા ચીઝ જરૂર મુજબ

મીઠું

 

રીત :

 

સૌ પહેલા ફેંચ બેડ ને ગોળ. મા કાપી લો તેના પર બટર લગાવો હવે એક પેનમા તેલ ગરમ કરી તેમા લસણ ડુંગરી કેપસીકમ ગાજર નેસોટે કરવા તેમા ચીલીફલેકસ મરી પાવડર મીકસ હબૅ મીઠું નાખી ગેસ બંધ કરવો ઠંડુ થવા દેવું આ મીકસ ને બટર વાળી ફેંચ બેડ પર પાથરવુ એના પર મોઝરેલા ચીઝ છીણીને પાથરવુ. ઓવન મા ૧૫૦ ડિગી પર ૧૫ મિનિટ બેક કરવું.

 

રસોઈની રાણી : કલ્પના પરમાર (ટાન્ઝાનિયા)

ટીપ્પણી