French Fries (ફ્રેન્ચ ફ્રાઈસ)

999595_341371172663115_1411399126_n

4 વ્યક્તિઓ માટે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત

સામગ્રી :

250 ગ્રામ બટાકા

1 ટેબલ સ્પૂન મીઠુ

ડીપ ફ્રાય માટે એક કઢાઈ તેલ

 

રીત :

 

-બટાકાને છોલી તેની લાંબી લાંબી ચિપ્સ કાપી લો

-એક તપેલામાં પાણી ભરી તેને ગરમ કરવા મુકો

-પાણી જ્યાંરે ઉકળે તેમાં મીઠુ નાખો

-ઉકળતા પાણીમાં ચિપ્સના ટુકડાં નાંખી તેને 5-6 મીનિટ સુધી ઉકાળો

-તે બાદ બટાકાની ચિપ્સને પાણીમાંથી નિકાળી એક કપડા પર કોરા થવા મુકો

-હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમા આ બટાકાની ટુકડાને ડિપ ફ્રાય કરો

-તે સોનેરી જેવા થાય ત્યાં સુધી તેને ફ્રાય કરો

-આ ફ્રેન્ચ ફ્રાઈસને તમે સોસ કે ચા સાથે સર્વ કરી શકો છો

 

સૌજન્ય : પ્રશાંત પટેલ

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block