પત્નીના બેડરૂમમાં ચાર પગ

- Advertisement -

2045_baseballપત્ની મોડી રાત્રે ઘરે આવીને ધીરેથી તેના બેડરુમમાં જાય છે.

ત્યાં ચાદર નીચે તેના પતિના બે પગની જગ્યાએ ચાર પગ જુએ છે.

તે ગુસ્સાથી પાછી વળીને બેઝબોલ નો ધોકો લઇને આવે છે અને ચાદર ઉપરથી જ ધડાધડ ફટકારે છે.

ખુબ મારીને જ્યારે તે કામ પુરુ કરે છે તો રસોડામાં પાણી પીવા જાય છે.

ત્યાં પહોંચતા જ તેને તેનો પતિ દેખાય છે, જે મેગેઝિન વાંચતો હતો.

પતિ, ”હે ડાર્લિંગ…તારા મમ્મી પપ્પા આવ્યા છે..તો મેં આપણા બેડરુમમાં સુવડાવી દીધા છે…તું મળી આવી હોઇશ..”

ટીપ્પણી