Red FM નો ફિલ્મી ડાયરો – Day 4

ફિલ્મી ડાયરો…ફિલ્મી ડાયરો…ફિલ્મી ડાયરો …

આવી ગયો છે, Red FM નો ફિલ્મી ડાયરો…!!

આપણા પોતાના પેઈજ “જલ્સા કારોને જેન્તીલલ” પર ક્વિઝ રમો અને જીતો આ ફિલ્મી ડાયરા ના 4 પાસ દરરોજ…

અમને જણાવતા આનંદ થાય છે કે આ ઇવેન્ટના અમે ઓફિશિયલ સોશિયલ મીડિયા પાર્ટનર છીએ !!

અમદાવાદના ફેમસ YMCA ક્લબ માં તારીખ 28 મે ના સાંજે 7 વાગે આ ફિલ્મી ડાયરો થવાનો છે.

તમે પાસ કેવી રીતે જીતી શકો ?
1. અમે તારીખ 18 થી 27 મે સુધી દરરોજ સાંજે 7 વાગે એક કવિઝ મુકીશું.
2. આ કવિઝના તમારે જવાબ આપવાના રહેશે.
3. દરરોજ રાત્રે 11 વાગે અમે વિજેતા જાહેર કરીશું.
4. 2 લકી વિજેતા ને 2-2 પાસ આપવામાં આવશે.

તો રેડી છો બધા ? Red FM ફિલ્મી ડાયરા ના પાસિસ જીતવા માટે ?

ક્વિઝ માટેની લિંક – અહીં ક્લિક કરો

Special Hint:-ક્વિઝમાં પૂછવામાં આવેલ પ્રશ્નોનાં જવાબ તમને અમારા પ્રકાશિત થઇ ગયેલા લેખોમાં થી જ મળશે.. પણ તમારું કામ સરળ બનાવવા, અમે ક્વિઝમાં આવતા બધા જ લેખોની લિંક આ પેજનાં સૌથી નીચેનાં ભાગમાં ઓલરેડી મૂકી દીધી છે.. તો જલ્દી જલ્દી ક્વિઝનાં જવાબ આપી બીજા મિત્રો જોડે પણ અચૂક શેર કરો..

Associated Links:

http://jentilal.com/karshan-das-pay-and-use-review/

http://jentilal.com/putra-ne-shikhvo-rasoi/

http://jentilal.com/april-fool-banavta-pappa/

http://jentilal.com/may-god-bless-you/

http://jentilal.com/dedka-ne-kon-maare-che/

http://jentilal.com/maa-no-kholo/

http://jentilal.com/basics-of-microwave-cooking-dos-donts/

http://jentilal.com/adhi-akshar-no-prem-ke-lakshmi/

ટીપ્પણી