દારૂ પીધા પછી કેમ હાલત ખરાબ થાય

2806_joke-2લિમિટ બહાર દારૂ ઢીંચ્યા પછી પુરુષો ગમે તેવી વાતો અને કામો કરે છે.

જેમ કે …..

ઇમોશનલ થઇ જાય છે…..

ખરાબ રીતે ડ્રાઇવિંગ કરે છે…..

વિચારવાનું બંધ કરી દે છે….

કંઇ પણ કારણ વિના ઝઘડો કરે છે…..

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

તારણ-

આલ્કોહોલમાં ફિમેલ હોર્મોન હોય છે……

 

ટીપ્પણી