Farali Puranpoori (ફરાળી પુરણપોરી)

998427_144362762434841_269421433_n

 

ફરાળી પુરણપોરી:

 

* રીત:

પુરણની રીત :

૧ ચમચી ઘી કડાઈ માં લઇ ગરમ લેવું, તેમાં ૪ થી ૫ નંગ બાફેલા બટાકા નો માવો નાખવો, બુરું ખાંડ ૧૨૫ ગ્રામ નાખવી , ૨ ચમચી એલચી પાવડર, અડધી ચમચી જાયફળ પાવડર, ૨ ચમચી ખસ ખસ નાખવી, ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું , ઠંડુ પાડવું

દોઢ કપ રાજગરા નો લોટ, તેમાં ૨ ચમચી શિંગોડા નો લોટ નાખી પાણી થી બાંધવો, નાના લુવા કરવા . આરા લોટ અથવા રાજગરા ના લોટ નું અટામણ લઇ એક લુવો વણવો . અને તેના પર ઉપર નું પુરણ ૧ ચમચી મૂકી કચોરી જેવું બંધુ કરી ફરીથી સહેજ વણવું અને નોન સ્ટીક પર ઘી થી શેકી લેવું .

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!