ભાઈ-બીજ ના દિવસે ભાઈ-બહેન વિષે લખાયેલી આ પોસ્ટ વાંચી આંખો નમ થઇ જશે…Heart Touching !!!

 

 

 

 

 

 

 

 

 

રક્ષાબંધનના તહેવારને માત્ર એક દિવસ બાકી છે. આ વખતે રક્ષાબંધન 7 ઓગસ્ટ મતલબ આવતી કાલે છે. બહેનો જ્યા અત્યારથી કપડા ઘરેણા અને રાખડીની ખરીદીમાં લાગી ગઈ છે તો બીજી બાજુ ભાઈ પણ અત્યારથી જ માથાકૂટ કરી રહ્યા છે કે આ વખતે શુ ગિફ્ટ આપવામાં આવે જેથી બહેન ખુશ થઈ જાય.

 

અહયાં અમે તમારા માટે હિન્દી ફિલ્મોમાં ઉજવાતી રક્ષાબંધનના ગીતોને રજુ કર્યા છે. તમે આ ગીતોને રક્ષાબંધનના તહેવારમાં યાદ કરી લો અને પછી તમારા ભાઇ-બહેન સામે આખા ગીતો ગાવાનો પ્રયત્ન કરો. જો તમારા ભાઇ-બહેન તમારા થી દૂર હોય તો તેઓને તમારી પસંદના ગીતો મોકલીને તમારી યાદી પાઠવો.

1. શીર્ષક : છોટા સા ભૈયા હમારા, બહના કે દિલ કા દુલારા,
તમારી પસંદ : રાખડી, સંગીતકાર : ફિલ્મનું નામ : રિશ્તા કાગજ કા,
ફિલ્મ કલાકાર : રાજ બબ્બર, રતિ અગ્નિહોત્રી, ગાયક/ગાયિકા : લતા મંગેશકર.

છોટા સા ભૈયા હમારા બહના કે દિલ કા દુલારા
સુરજને દેખા ચંદાને દેખા સબકો લગે કીતના પ્યારા

તુ હી તો હૈ મેરી દુનિયા, કૈસે યે છૂટેંગી
ભાઇ બહન કે મિલન કી, ડોરી ન તુટેંગી
જગ મે કહી ભી રહે તુ, દૂંગી મૈ તુજકો સહારા છોટા..

હોંગા બડા જીસ દિન તૂ, લેકર દુઆ મેરી
પ્યાર સે ચર્ચા કરેંગા, સારા જમાના તેરી
————————————————————————————
2.
તમારી પસંદ: રાખડી, સંગીતકાર : શંકર, જયકિશન,
ફિલ્મનું નામ : છોટી બહેન, ફિલ્મ કલાકાર : બલરાજ સાહની, નન્દા, રહમાન, શ્યામા, મહેમૂદ,
ગાયક/ ગાયિકા : શૈલેન્દ્ર બીઆર.

ભૈયા મેરે, રાખે કે બંધબ કો નિભાના
ભૈયા મેરે, છોટી બહન કો ન ભુલાના
દેખો યે નાતા નિભાના, નિભાના
મેરે ભૈયા…

યે દિન યે ત્યોહાર ખુશી કા, પાવન જૈસે નીર નદી કા
ભાઇ કે ઉજલે માથે પે, બહન લગાએ મંગલ ટીકા
ઝૂમે યે સાવન સુહાના, સુહાના
ભૈયા મેરે…

બાંધ કે હમને રેશમ કી ડોરી, તુમ સે વો ઉમ્મીદ હૈ જોડી
નાજુક હૈ જો ફૂલ કે જૈસી, પર જીવન ભર જાયે ન તોડી
જાને યે સારા જમાના, જમાના
ભૈયા મેરે…

શાયદ વો સાવન ભી આયે, જો બહાના કા રંગ ન લાયે
બહન પરાયે દેશ બસી હો, અગર વો તુમ તક પહુચ ન પાયે
યાદ કા દિપક જલાના, જલાના
ભૈયા મેરે

૩. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…
હે…લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,

હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે… કોણ…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,

પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો… કોણ…
હે…આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,

મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે… બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી઼

હે… આજ વીરો મારો લાવશે ભાગ …. મીઠાં ફળ લેશું ,
ભાઇ બેનીનાં હેતની આગળ, જગ આખું થશે દૂર..
વીરાંને રાખડી બાંધુ, વીરાંનાં મીઠડાં લેશું… કોણ હલાવે….લીંબડી..!

( આ ગીત મોક્લવા બદલ મિત્ર નીરજભાઇ – રણકાર ( લંડન ) નો ખૂબ આભાર. )

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block