ફિલ્મી છોકરાનો પરીક્ષામાં જવાબ.

0
2

9729_joke-5ફિલ્મોની નાના છોકરાઓનાં માનસ પર શું અસર પડતી હોય છે, તેનો આ દાખલો પૂરતો છે…

એક છોકરાએ સ્કૂલની પરીક્ષામાં ઉત્તરવહીનાં પહેલા પેજ પર લખ્યું :

નોંધઃ આ આન્સર શીટમાં લખેલા દરેક જવાબ કાલ્પનિક છે, જેમનો કોઇ પુસ્તક કે નોટ્સ સાથે સંબંધ નથી!!!

 

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here