ગુલાબ જામુન બનવાની સૌથી સરળ રીત.. શેર કરો અને લાઇક કરો અમારું પેજ..

ગુલાબ જામુન (Gulab Jamun)

સામગ્રી:

માવો – 1 કપ ,
મૈંદા 3 ટેબલસ્પૂન ,
કુકીંગ સોડા – 1/8 ટીસ્પૂન ,
એલચી પાવડર 1/8 ટીસ્પૂન ,
મિલ્ક 2 ટેબલસ્પૂન ,
સુગર – 1 અને 1/2 કપ ,
પાણી – 1 અને 1/2 કપ,
કેસર, રોઝ એસેન્સ – 2 ડ્રોપ્સ,
ઘી – તળવા માટે

રીત :

*પેહલા ચાસણી બનાવી લઈશુ..:એક પેન માં સુગર અને પાણી નાખી એક તારની ચાસણી બનાવીશુ .
તેમાં કેસર, ઈલાયચી પાવડર નાખી ગેસ ઑફ કરી રોઝ એસેન્સ એડ કરીશુ .
*એક પ્લેટ માં માવા ને છીણી મેંદો અને સોડા મિક્સ કરી જરૂર મુજબ દૂધ ઉમેરી સોફ્ટ લોટ જેવું બાંધીશુ હવે લીંબુ જેવા નાના ગોળા બનાવી લઈશુ
*એક પેન માં ઘી ને ગરમ કરીશુ અને ધીમા તાપે ગુલાબ જામુન ને તળીશુ ..3-4 ગુલાબ જામુન જ પેન માં ફ્રાય કરવાના છે. *આવી રીતે બધા ગુલાબ જામુન તળી ને ગરમ ચાસણી માં 2 કલાક રાખી ડ્રાયફ્રુઇટ થી ગાર્નિશ કરી સર્વ કરો .

તો તૈયાર છે ગુલાબ જામુન

રસોઈ ની રાણી: રાની સોની ગોધરા

શેર કરો આ એકદમ સરળ રીત તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી