Dyfruit Katari (ડાઈફ્રુટ કતરી)

1456927_637601519634101_601503945_n

 

ડાઈફ્રુટ કતરી :

=========

 

સામગ્રી :

૧ કપ કાજુનો ભૂકો

૧ કપ દળેલી ખાંડ

૧ કપ સૂકો મેવો(બદામ,પીસતા)

૨ tbl spn અંજીર

 

રીતઃ

કાજુને બે કલાક પલાડી લો.પછી એમા બે ચમચી દૂધ નાખી પીસી લો. અેક પેન માં કાજુ નુ મીસરણ અને ખાંડ નાખી. બધુ ભેગુ થઈ જાય ત્યાં સુધી હલાવો. પછી એમા સૂકો મેવો નાખી ભેગુ કરો.અંજીર ને છેલે નાખો જેથી ઓગળે નહી.અંજીર નાખયા પછી બે મીનીટ હલાવી મીસરણ પાટલા ઉપર લઇ બટર પેપર પાથરી વણી લો. થોડી વાર પછી કટ કરી સવૅ કરો.

ટીપ્પણી