માણો, ખજુર-કેળા Dry Fruits Smoothie

Breakfast Smoothie

ખજુર – કેળા – dry fruits smoothie

ખૂબ healthy smoothie સાથે દિવસ ની શરૂઆત કરીએ.

બ્રેક ફાસ્ટ દિવસ નું સૌથી અગત્ય નું જરૂરી meal છે.  આપણે ઓફીસ કે સ્કૂલ જાવા ની ઉતાવળ માં બ્રેક ફાસ્ટ નથી કરતા પણ જો આવો breakfast હશે તો બાળકો કે મોટા કોઈ ના નહિ પાડે  હું તમારા માટે એક્દમ ઈઝી 5 મિનીટ માં તૈયાર થઇ જાય એવી smoothie ની રેસીપી લાવી છું.

smothi

10 ખજુર ( બીયા કાઢેલા ),
1 કેળુ ,
2-3 સ્પૂન ઓટ, ( oat આજકલ બધાં સુપર મારકેટ માં મલી આવશે )
2 Anjir
10-12 કાજુ …
1 સ્પૂન સુગર
1 1/2 cup દૂધ …
2 ગ્લાસ smoothie બનશે

ઓટ ફાઈબર થી ભરપૂર હોય છે, ખજુર માંથી iron મળે છે. જો ઉપવાસ માટે આ સ્મૂધી બનાવો તો oat ના add કરશો ગરમીમાં થોડો આઈસ ક્રીમ પણ ઉમેરી શકો. આજે જ બનાવી જોજો, એકદમ સ્વાદિષ્ટ સ્મૂધી બનશે !!

આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં અચૂક જણાવજો જેથી અમારો ઉત્સાહ વધે !

ટીપ્પણી