“ખજુર કેળા સ્મુધી” – ખૂબ healthy smoothie સાથે દિવસ ની શરૂઆત કરીએ.

“ખજુર કેળા સ્મુધી”

બ્રેક ફાસ્ટ દિવસ નું સૌથી અગત્ય નું જરૂરી meal છે. આપણે ઓફીસ કે સ્કૂલ જાવા ની ઉતાવળ માં બ્રેક ફાસ્ટ નથી કરતા પણ જો આવો breakfast હશે તો બાળકો કે મોટા કોઈ ના નહિ પાડે હું તમારા માટે એક્દમ ઈઝી 5 મિનીટ માં તૈયાર થઇ જાય એવી smoothie ની રેસીપી લાવી છું.

10 ખજુર (બીયા કાઢેલા),
1 કેળુ,
2-3 સ્પૂન ઓટ, (oat આજકલ બધાં સુપર મારકેટ માં મલી આવશે)
2 Anjir,
10-12 કાજુ ,
1 સ્પૂન સુગર,
1 1/2 cup દૂધ ,
2 ગ્લાસ smoothie બનશે,

ઓટ ફાઈબર થી ભરપૂર હોય છે, ખજુર માંથી iron મળે છે. જો ઉપવાસ માટે આ સ્મૂધી બનાવો તો oat ના add કરશો ગરમીમાં થોડો આઈસ ક્રીમ પણ ઉમેરી શકો. આજે જ બનાવી જોજો, એકદમ સ્વાદિષ્ટ સ્મૂધી બનશે !!

આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં અચૂક જણાવજો જેથી અમારો ઉત્સાહ વધે !

રસોઈની રાણી : રીન્કુ પટેલ (લંડન)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી