“પાણી પ્રયોગ” – જાપાનીસ સીકનેસ એસોસિએશન દ્વારા અપનાવેલ તમે પણ અજમાવી જુઓ…

નવી અને જૂની જીવલેણ બીમારીનો એક બહુ જ સરળ અને સાદો ઉપચાર ‘ પાણી પ્રયોગ ‘ નામનો એક લેખ ‘ જાપાનીસ સીકનેસ એસોસિએશન ‘ તરફથી પ્રગટ થયો છે, તેનો સારાંશ નીચે આપ્યો છે :

આ ચમત્કારિક ‘ પાણી પ્રયોગ ‘ નાં પરિણામોનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનાથી નીચેના રોગો મટ્યાનું જણાયું છે.

માથાનો દુખાવો, બ્લડ પ્રેશર, સંધિવા, લકવો, બેહોશી, બ્લડકોલેસ્ટરોલ, કફ, ખાંસી, દમ, ટી.બી., મેનિન્જાઈટિસ, લીવરને લગતા રોગો, પેશાબની બીમારીઓ, એસિડીટી, ગેસ ટૂબલ, મરડો, કબજિયાત, હરસ, ડાયાબિટીસ, આંખની બીમારીઓ, સ્ત્રીઓનું અનિયમિત માસિક, પ્રદર, ગર્ભાશયનું કેન્સર, નાક, એન ગળાના રોગો.

પાણી પીવાની રીત : –

વહેલી સવારે ઊઠીને મોઢું ધોયા વગર કે બ્રશ – દાતણ કર્યા વગર 1250 ગ્રામ પાણી (4 મોટા ગ્લાસ) એક સાથે પી જવું. તે પછી 45 મિનિટ સુધી કંઈ ખાવું પીવું નહીં. પાણી પીધા પછી બ્રશ – દાતણ – કોગળા કરી શકાય. આ પ્રયોગ ચાલુ કર્યા પછી સવારે નાસ્તા પછી અને બપોરે અને રાત્રે જમ્યા પછી બે કલાક પછી પાણી પીવું. અને રાત્રે સૂવાના અડધા કલાક પહેલા કંઈ ખાવું નહીં. બીમાર તથા નાજુક પ્રકૃતિના માણસો એક સાથે ચાર ગ્લાસ પાણી પી ન શકે તો એક અથવા બે ગ્લાસથી શરૂઆત કરી, ધીમે ધીમે વધારી ચાર ગ્લાસ સુધી પહોંચાડવું. બીમાર માણસોએ સજા થવા અને તંદુરસ્ત માણસોએ બીમાર ન પડવા માટે આ પ્રયોગ કરવો.

પ્રયોગો અને પરીક્ષણના આધારે નીચે જણાવેલ બીમારી સામેં જણાવેલ મુદતમાં મટી શકે છે.

હાઈ બ્લડપ્રેશર 1 માસમાં

ગેસની તકલીફો 2 દિવસમાં

ડાયાબિટીસ 1 અઠવાડિયામાં

કબજિયાત 2 દિવસમાં

કેન્સર 1 માસમાં

ટી.બી. 3 માસમાં

નોંધ :- ચાર ગ્લાસ પાણી પીવાથી કોઈ આડ અસર થતી નથી. શરૂઆતમાં ત્રણેક દિવસ પેશાબ કરવા વધારે વખત જવું પડે છે. ત્યારબાદ રેગ્યુલર થઇ જાય છે.

સૌજન્ય : ટહુકાર

દરરોજ આવી અનેક જાણવાજેવી વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ : જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block