પત્નીઓનું શું કરી લેવું ?

3265_jhonny

પતિ પત્નીને ફોન કરે છે.

 

પતિ : ”હાય હની…હું સુઝાનના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે અચાનક ગાડીમાં પંચર પડ્યુ…ગાડી ફંગોળાઇને રોડની સાઇડમાં ખેંચાઈ ગઇ..માત્ર એક નાના ઝાડના ટેકે તે ઉભી રહી ગઇ અને ખાઇમાં પડતા હું બચી ગયો…ત્યાંથી માંડ માંડ ઉપર ચડીને આવ્યો અને જેવો ઉપર આવ્યો તો કાર 500 ફુટ નીચે પડી ગઇ..માંડ જીવ બચ્યો છે. અત્યારે મારી પાંસળીઓ અને હાથના હાડકા ભાંગી ગયા છે..માથામાં પણ સારુ વાગ્યુ છે, માંડ હોસ્પિટલે પહોંચ્યો છું…”

 

.

 

.

 

.

 

.

 

.

 

.

 

.

 

 

 

પત્ની, ” આ સુઝાન કોણ છે ?”

 

ટપ્પો પડ્યો હોય એટલા લાઈકનું બટન દબાવે !

 

ટીપ્પણી