બહુ સ્માર્ટ બનવાનું પરિણામ

- Advertisement -

9435_mayavati

 

ભગવાન: તને શું જોઇએ છે?

છોકરો: એક ખુબજ સુંદર ગર્લફ્રેન્ડ.

ભગવાન: જો તું મુસ્લિમ હોઇશ તો તને “Katrina” આપીશ,

જો તુ હિન્દુ હો તો તને “Kareena” આપીશ, જો તુ સીખ હો તો તને “Anushka” આપીશ

અને જો તુ ક્રિષ્ચ્યન હો તો તને “Genelia” આપીશ….

બોલ તારુ નામ શું છે…?

છોકરો: અબ્દુલ વિજયસિંઘ ફર્નાન્ડીઝ…

ભગવાને ચિત્રગુપ્તને કહ્યું: આ ગધેડાને “Mayawati” આપી દે..બહુ સ્માર્ટ બને છે…

ટીપ્પણી