બાયોલોજી ટીચરની તકલીફ

- Advertisement -

3076_laughએક શિક્ષક લોહીના પરિભ્રમણ વિશે વિધાર્થીઓને સમજાવી રહ્યો હતો. તે અંગે વધુ સ્પષ્ટતા કરવા માટે શિક્ષક કહે છે,

”જુઓ બાળકો, જો હું ઉંધા માથે થઇ જાઉં તો તમે જાણો છો લોહી સીધુ મારા માથામાં આવશે અને મારો ચહેરો લાલ થઇ જશે, બરાબર ?”

“યસ, સર” છોકરાઓએ કહ્યું.

“તો પછી હું સીધો ઉભો રહું છુ, તો મારા પગમાં લોહી જાય તો પગ કેમ લાલ નથી થઇ જતા?” શિક્ષકે પૂછ્યુ

એક વિધાર્થીએ કહ્યું, “‘કારણ કે તમારા પગ ખાલી નથી..”

ટીપ્પણી