ડાયાબીટીસ ના દર્દી માટે રામબાણ ઉપાય

ફ્રેન્ડસ આજે અમે એક એવી ઔષધી લઈને આવ્યા છે ડાયાબીટીસ ના દર્દી માટે રામબાણ ઉપાય છે જે આપને કચરો સમજી ફેંકી દઈએ છે તો ચાલો જાણીએ એ કઈ ઔષધી છે.

ભારતમાં ૩ કરોડ અને ૭૦ લાખ કરતા પણ વધારે લોકો ને ડાયાબીટીસ છે ને બીજા લાખો કરોડો લોકોને નજીકના વર્ષ માં થવાનો છે. નજીકના ભવિષ્યમાં દર ૨ મીનીટમાં માણસ ડાયાબીટીસના કરને મરશે અને વધારે તકલીફ ઉભી થશે.

કોઈકને કિડનીની બીમારી છે કોઈનું લીવર ખરાબ છે કોઈને હદયની તકલીફ છે કોઈને મગજની બીમારી છે બધું મેળવીને ડાયાબીટીસમાં તકલીફ વધારે છે.

ડાયાબીટીસ એ ખાંડ ની એક ભયંકર બીમારી છે. આ રોગના દર્દીમાં ગ્લુકોઝનું પ્રમાણ શરીરમાં વધેલું જોવા મળે છે તેમના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી જવાથી શરીરના અલગ અલગ અંગો માં તેની અસર થાય છે જેમ કે ( કીડની, સ્નાયુ, મગજ, હદયને નુકસાન થવા થી ખતરો વધી જાય છે.

ખોરાક પેટમાં જઈ એક પ્રકારનું ઇંધણ બની જાય છે, જેને ગ્લુકોઝ કેહવાય છે આ એક પ્રકારની ખંડ છે ગ્લુકોઝ આપના લોહીની ધારામાં મળે છે શરીરની લાખો કોશીકામાં પહોચે છે પેન્ક્રીયાઝ ગ્લુકોઝ પેદા કરે છે ઇન્સુલીન પણ લોહીની ધારામાં મળે છે કોશિકા માં જાય છે.

જ્યાં સુધી તમે ડાયાબીટીસ થવાનું સાચું કારણ નહી જાણો ત્યાં સુધી તમે તેને ઠીક નહી કરી શકો, જયારે તમારા શરીરમાં વસા એટલે ખરાબ કોલેસ્ટ્રોલ ની માત્રા વધી જાય છે ત્યારે લોહીમાં રહેલ કોલેસ્ટરોલ કોશીકાની ચારે બાજુ ચોંટી જાય છે અને જે લોહીમાં ઇન્સુલીન હય એ કોશિકા સુધી નથી પહોચી શકતું.

આ ઇન્સુલીન શરીરના કોઈ જ કામ નથી આવતું માટે અપને સુગર લેવલ ચેક કરાવીએ છે શરીરમાં સુગરનું લેવલ હમેશા વધારે જ હોય છે કેમ કે કોશિકાઓ સુધી તે નથી પહોચતું જયારે આપણે બહારથી ઇન્સુલીન લઈએ એ નવું નવું હોય છે માટે તે સીધું કોશિકા સુધી પહોચે છે.

હવે તમને સમજી ગયા હશો કે ડાયાબીટીસ નો સબંધ કોલેસ્ટ્રોલ જોડે છે સુગર સાથે નહિ. ડાયાબીટીસની બીમારી થતા પહેલા થોડા લક્ષણ જોવા મળે છે જેમ કે ભૂખ ઓછી લાગે છે , કબજીયાતની તકલીફ રહે છે, વધારે પડતી તરસ લાગે છે વારંવાર પેશાબ લાગે છે પેશાબમાં સુગર આવે છે દર્દીનું વજન ઓછુ થઇ જાય છે, કૈક વાગ્યું હોય તે પણ જલ્દી નથી મટતું.

હવે આવી સ્થિતિમાં શું કરવું એ જોઈએ?

તમારે વધારે પડતા ઇન્સુલીન પર નીર્ભર ના રેહવું જોઈએ.કેમ કે ઇન્સુલીન ડાયાબીટીસથી પણ ખરાબ છે અને બહુ સાઈડ ઇફેકટ પણ છે.માટે તમે આ આયુર્વેદિક ઉપચાર અજમાવો.

આયુર્વેદિક ઉપચાર

આપણે જે જાંબુ ખાઈએ છે તેના ઠળિયા આપણે ફેંકી દઈએ છે પણ તે ડાયાબીટીસના રોગ માટે ખુબ જ ગુણકારી છે જાંબુના ઠળિયાનું ચૂર્ણ બનાવી ૧-૨ ગ્રામ પાણી સાથે સવારે પેટ સાફ થઇ ગયા પછી લેવું. આ ૨-૩ મહિના સુધી લેવા થી ડાયાબીટીસ મટી જાય છે.

ટીપ્પણી