Curd-Paneer Sabjee (દહીં વાલી પનીર કી સબ્જી)

580512_10201968725966585_186062840_n

 

જાણો અને માણો એકદમ હટકે વાનગી, “દહીં વાલી પનીર કી સબ્જી”

 

સામગ્રી :

 

દહીં – 1 કપ

પનીર – 150 ગ્રામ

ચણા નો લોટ , શેકેલો – 4 ટી .સ્પૂન

ઓઈલ – 1 ટે .સ્પૂન

રાઈ – 1 /4 ટી .સ્પૂન

જીરું – 1 /2 ટી .સ્પૂન

અજમો – 1 /2 ટી .સ્પૂન

આદુ મરચાની પેસ્ટ – 1 ટે .સ્પૂન

હિંગ – 1 /2 ટી .સ્પૂન

હલ્દી – 1 ટી .સ્પૂન

લાલ મરચું – 1 /2 ટી .સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

કોથમીર – 3 ટે .સ્પૂન

પાણી જરૂર મુજબ

 

રીત :

એક બોલમાં દહીં. ચણા નો લોટ, મીઠું મિક્ષ કરી લો. એક પેનમાં ઓઈલ ગરમ કરો, રાઈ તતડે પછી જીરું, અજમો નાખો. આદુ મરચા ની પેસ્ટ નાખી સાતડો. હલ્દી, લાલ મરચું, દહીં નાખી મિક્ષ કરો. જરૂર મુજબ પાણી નાખી 1 મિનીટ પકાવો. પનીર મિક્ષ કરો અને 2 મિનીટ કૂક કરો. કોથમીર થી ગર્નીશ કરી ગરમા ગરમ સવળ માનો રોટી, પરાઠા સાથે.

 

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!